________________
(૧૩) અર્થે આપણે આજે આરાધિ. તે જે સર્વને મન એક મોટા આ શીર્વાદ છે અને જે આપણા રક્ષણને અર્થે રૂડાં કામ કરે છે, તે આપણાં સઘળાં બલિદાન સ્વિકારો ?
બીજું મંત્ર જે વિશ્વકર્મને એજ પ્રમાણે અપેલ છે તેમાં આપણે એવું વાંચિયે છિયે કે –
જે પિતાએ આપણને પિદા કીધા છે, જે હાકેમને નિયમો અને સઘળી સૃષ્ટિનું જ્ઞાન છે, જેણે એકલાએ જ દેવોને નામ ' આપ્યાં, તેની પાસે માંગવા થકી, બીજાં સઘળાં પ્રાણિયો જાય છે.”
“આકાશની પેલીમેર, પશ્વિની પેલી મેર, દે અને અસુરોની પિલીમેર એવું શું બીજ હતું જે જળમાંથી જન્મ પામ્યું અને જેમાં, સર્વ દેવો દિઠામાં આવ્યા ?”
જળપ્રવાહએ તે પહલું બીજ પેદા કર્યું જેમાં સઘળા કે એકઠા મળ્યા. જે એક વસ્તુમાં સઘળાં પ્રાંણિએ વિસામે લીધે તેને અજાતના ખેાળાઉપર મુકવામાં આવી હતી.” - “આ વસ્તુઓ જેણે પિદા કરી તેને તમે કદી જાણશો નહિ તમારી અને તેની વચ્ચે કોઈ બીજી વસ્તુ આડી ઉભી છે. ઘુમાસમાં જાણે ઢંકાયેલા હોય તેમ અને લથડત અવાજે કવિ પિતાની જંદગીથી ખુશી થતા આગળ વધે છે.
પ્રજાપતિ, પ્રાણિયોનો ધણી.
બીજો દેવ જેને વિષે આપણે વિચાર કરવો છે તે પ્રજાપતિ એટલે સઘળા પ્રાણીનો ધણી છે, જે ઘણીવાત વિશ્વકર્મન્ એટલે સર્વવસ્તુના કર્તા સાથે એકમળતા છે, તે પણ વિશ્વકર્મ કરતાં તે વધારે સ્વસત્તા ભોગવે છે. વિશેષ્ય કરીને બ્રાહ્મણમાં. વેદનાં કેટલાંક મંત્રમાં પ્રજપતિ હજી પણ સાવિત એટલે સૂર્યના માત્ર ઉપમાનાર્થે આવે છે, જેમકે : “આકાશને આધાર આપનાર, વિશ્વનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com