________________
( ૧૩૩ )
ગતિ અને પવનમાં ઉડતાં પક્ષીઓ અને સમુદ્રમાં ફરતાં વહાણ વિષે પણ તે જાણેછે. સૃષ્ટિનાં સઘળાં ચમતકારિક કાર્યોને જાણેછે, અને તે ભૂતકાળ કળીશકેછે એટલું જ નહિ પણ ભવિષ્ય પણ તે સમજી શકેછે. પણ આ સઘળાંથી વધારે તા આ છે કે વરૂણ સત્યસામાજિક નિયમ ઉપર ચાકી રાખેછે. જેમકે કવિ એક મ`ત્રમાં એવુ બુલ કરી ભજન શરૂ કરેછે કે હું વરૂણનાં કામેા ભુલી ગાજી અને તેના નિયમેનુ મેં અપમાન કર્યુંછે. કવિ વરૂણથી ક્ષમા માગે છે અને પેાતાના બચાવમાં મનુષ્ય સ્વભાવની નબળાઇ દેખાડી અરજ કરેછે. પાપના બદલે માતથી લેવા સામે તે પોતાની નારાજ દેખાડેછે. જેમ એક ઘેાડાને માયાળુ શબ્દોથી નરમ પાડવામાં આવે છે તેમ કવિ વરૂણને પોતાની પ્રાર્થનાથી સમાધાન કરવાની આશા રાખેછે. કવિ છેલે કહેછે કે કૃપાયમાન થા અને ફરી મારી જોડે ખાલ.' આ વાંચ્યા પછી ખ્રિસ્તિધર્મ સ્તોત્રનાં વચન તે આપણું શરીર જાણેછે, માટે તેને ખબરછે કે આપણે માટીના બનેલા ચેિ’ એ કોને યાદ નહિ આવશે?
તાય આ વરૂણ પણ કાંઇ શ્રેષ્ઠ નથી. તે કાંઈ એવા પણ નથી કે જેતા સરખા કોઈ બીજો હોય નહિ. લગભગ સદા તે એક ખોજા દેવ મિત્ર જોડે જોડિયા થઇને આવેછે, પણ કાંઇયે જ ણાતું નથી કે વરૂણ મિત્રથી મેટો કે મિત્ર વરૂણથી મોટો છે.
આનું નામ હુ' ઇષ્ટદેવમત કરી રાખુંછું, એટલે છુટા છુટા અને અકેકા દેવની પૂજા; જેમાં ખીજા સઘળાવિષે સ્પષ્ટ રીતે ઇનકાર કરેલા હાચ તેથી અને અનેકેશ્વરમત, એટલે ઘણા દેવા જેએ એકત્ર થઇ એક શ્રેષ્ઠ દેવી સત્તાતળે એક દૈવિક મંડળી થાયછે, તેથી ઉપલું ઈન્ટેશ્વરમત સંભાળી જુદું ગણવું જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com