________________
(૧૩૨) તેમાં આવી શ્રેષ્ઠ પદવિએ ચઢાવ્યો છે, તો પણ બીજા દેવાના ઈશ્વરી લક્ષણને હલકું દેખાડે એવું કાંઈજ તેમાં કહેલું નથી.
ઈદ્ર વિષે શું શું કહી શકાય તે આપણે હમણાં જ તેને અપેલાં ભજનમાં જોયું. એ ભજનામાં તેમજ પાછલા બ્રાહ્મણેમાં એ સઘળા દેવામાં āથી શક્તિમાનું અને બહુજ શુરવીર દાખલ પ્રખ્યાત થયેલો છે ; અને દશમાં પુસ્તકના એક ભજનનો મુખ્ય વિષયો આ છે : “
વિસ્મા , ઈદ્ર ઉત્તરઃ' એટલે ઈટ સઘળાંથી વધારે ચઢિયાત છે.
એક બીજા દેવ સેમવિષે એવું કેહવાયેલું છે કે એ જન્મજ મેટો હતો અને સર્વને જીતી લે છે. એને વિશ્વનો રાજા કહ્યું છે મનુષ્યના આયુશ લંબાવવાની એનામાં શક્તિ છે, એટલું જ નહિ, પણ એક લેખે તે વે પણ પિતાની જીંદગી અને અમરતાને માટે એને આભારી છે, એને (સોમન) આકાશ અને પૃથ્વિ, મનુષ્યો અને દે
ને રાજા કહ્યું છે. જે આપણે વાણની (ઍરેનસ) આરાધન માટે જે ભજનો છે તે વાંચિયે તો આપણે ફરી જોઇશું કે એ દેવનું હિયાં સ્મરણ કરતાં કવિના મનમાં તે શ્રેષ્ઠ અને સર્વ શક્તિમાન્ છે.
આ પણ કવિ વરૂણને માટે જે કહે છે તેના કરતાં એક દૈવિક અને શ્રેષ્ટ શકિતને ખ્યાલ દર્શાવવાનો યત્ન કરતાં મનુષ્ય ભાષા બીજું વધારે શું કરી શકે? કવિ આમ કહે છે: “તું સઘળાંને પતિ છે, આ કાશનો અને પૃથ્વીને (૧, ૨૫, ૨૦); અથવા વળી જેમ બીજાં મંત્ર (૧૧ ૨૭, ૧૦)માં કહ્યું છે તેમ “સર્વનો રાજા છે, જેઓ દેવ છે તેમનો તેમજ જેઓ મનુષ્ય છે તેમને પણ.” અને વરૂણુને માત્ર સૃષ્ટિને જ પતિ કરી લેખે નથી; તે સૃષ્ટિનો નિયમ જાણે છે અને તેને નિભાવે છે, કારણકે તરત એવી છે એની ઉપમા છે તેને અર્થ જ ઉપર પ્રમાણે થાય છે. તો એટલે સૃષ્ટિના નિયમે, કાંઈ ડગડગાવી શકાય એવા નથી. તેઓ જેમ એક ખડક ઉપર ચેટો બેઠા હોય તેમ વરૂણ ઉપર સ્થાપિત થઈ રહ્યા છે. માટે વરૂણ બારે મહિના જાણે છે અને વળી તેરમો મહિનો પણ જાણે છે ; વાયુની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com