________________
(૮૦) તેનું શુદ્ધ ભાષાંતર ગ્રીક અને લાતિન ભાષામાં પણ કરવું કઠણ જણાશે; અને તે પણ તે વિચાર પોતાની અર્ધસાવધ હાલતમાં વેદમાં ઘણું કરીને જે પણ કાંઈ પ્રાચીન હશે તેના જેટલો જ પ્રાચીન છે. થોડુંક થયું અવ્યકત સંક૯૫ unconscious cerebration વિષે પુષ્કળ લખાયું છે તથા બહુ અતિત હેવાલો આપવામાં આવ્યા છે. તથાપિ હજી ઘણીક માનસિક ક્રિયા, એટલે કે જે મને કત્ય હજી ભાષા માર્ગ બોલી શકાયાં નથી, તે ચાલુ છે, કે જેને આપણે અવ્યકત ગણી શકિયે. આપણી ઈદ્રિઉપર હજારો છાપ પડ્યા જાય છે, જેમને માટે ભાગ
માલમ ચાલ્યો જાય છે, અને આપણી સ્મરણશક્તિની સપાટીઉપરથી સદાનો ભુસાઈ ગયેલો જણાય છે, પણ કાંઈ પણ ખરેખરૂં કદી જતું રેહતું નથી, કારણકે ગતિરક્ષક નિયમ એમ બનવા દેજ નહિ. દરેક છાપ તેની નિશાની મુકી જાય છે, અને વારંવાર એમ ચાલુ રહ્યાથી આ નિશાનિયાનાં ઝાંખાં ટીપકાં એકત્ર થઈને સ્પષ્ટ લીટી બને છે, કે જે લીટીઓથી છેલે આપણા મનના નકશાની સપાટી તથા તિઉપરના ખુલ્લા અને ઘેરા વર્ણ (કસ) અને તેને આખો સામાન્ય ચિતાર બને છે.
આ પ્રમાણે આપણે સમજી શકિયે છિયે કે, જ્યારે સૃષ્ટિના પેલા મહાન અને પેહલે દેખાવે પિતાના મહત્વથી દાબી નાખે એવા ચમત્કારો માનભેગા ત્રાસ, ભય, આશ્ચર્ય અને આનંદ, મનુષ્યનાં દિલમાં ઉતપન્ન કરતા હતા, ત્યારે તેજ ચમત્કારો નિત્ય ફરી ફરી નેજરે પડયાથી, દિવસ અને રાતના અચૂક પાછાં ફર્યાથી, વદ તથા સુદ ચંદ્રની અઠવાડિયાની ઘટ-વધથી ઋતુના એક પછી એક આવવાથી, અને તારાઓની ગાયનસમાન એકસરખી ગતિ (Rythmic dances) થી તેનામાં વિશ્રાંતિ, વિસામે અને સલામતી આપનાર એક લાગણી ઉભી થઈ કે જે પહેલાં તે માત્ર એક લાગણી જ હતી અને જે ભાષામારફતે સમજાવવી પ્રથમ એટલી કઠણ હતી કે, જેમ હજીપણ ચ અથવા ઈતાલિયન ભાષાઓમાં our feeling at home વાક્યનો બરાબર અર્થ ઉતરવો કઠણ છે. આ લાગણીને તમારે ગમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com