________________
છે. શું આપણાથી એમ કેહવાય કે આ તેજસ્વી અને પ્રતાપી વિચારો, જેઓની વચ્ચે અંહિ તંહિ અણઘડ રીતે કાપેલા ચકમકના કકડા (અજ્ઞાનપણાંનાં ચિન્હ) જણાય છે, તેમનાથી તેઓ વધારે અવાચીન કાળના છે ? તેઓ કદાપી હોય, પણ તેઓને કર્તા કોણ છે, તથા સઘળા કાળમાં જન્મબુદ્ધિમાન પુરૂષો થયેલા છે અને જન્મબુદ્ધિમાન પુરૂષોનું વરથી થોડું જ બંધન થાય છે, તેની આપણે યાદ રાખવી જોઈએ. એક માનસ, જેને પોતાવિષે અને પોતાની આસપાસની દુનિયાંવિષે વિશ્વાશ છે, તેને મનથી એક વાર નજર કરવી અને એક હજાર વખત તપાસ કરવી બરાબર છે; વિદ્વાનના મનમાં સષ્ટિના દેખાવો, તેઓના નામ, અને જે દેવે તેમના પ્રતિનિધિ છે એ સઘળું સહવારના ઘુમસપેરે એકજ વિચારે ગુમ થઈ જાય છે. અને વેદની કાવ્યરૂપી ભાષામાં આ પ્રમાણે તે જાહેર કરે છે કે છે તે એકજ જોકે કવિ ઘણેક નામે તેને બેલાવે છે, એક સદ્ વિમા બહુધા વદતી.
બેશક આપણે કહિ શકિયે કે, કવિનાં આપેલાં ઘણાંક નામને વિદ્વાનો ત્યાગ કરે તેની પૂર્વ તે નામો વપરાસમાં હેવાં જોઈએ. એમ ખરું, પણ જ્યારે કવિયોએ ઈ, મિત્ર, વરૂણ કે અગ્નિનું સ્મરણ કરવાનું કાંઇક મુદત સુધી ચાલુ રાખ્યું હશે, ત્યારે બીજા હાથ ઉપર હિંદુસ્થાનના વિદ્વાનોએ દવેનાં ઘણાં નામે ઘણાં મંદીરો, અને ઘણું કથાની સામે હેરેકલીસની પેઠ, શકટમાં વાદ કર્યો કીધે હશે.
નિયમની કલ્પના.
એવું વારંવાર કેહવામાં આવ્યું છે કે પ્રથમ કાળના લોકોમાં જે એક વિચાર શબ્દો મળતું નથી, તે વિચાર નિયમને છે. ડચુક આ આગાલે “નિયમનું રાજ્ય” એવું નામ એક પોતાનાં અગત્યનાં પુસ્તકમાટે એકવેળા પસંદ કીધું હતું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com