________________
મનન કરતા શાથી બેઠા હેય. આ કીધા પછી વેદના કવિયોના વિચારો સાથે આપણી અટકળોને સરખાવી જોઈ, ખરી ખોટી સાબીત કરવાને યત્ન કીધો; કે જે કવિના ગાયનોમાં ઘણા પ્રા. ચીન કાળના ધર્મ-વિચારોની છે, જે સઘળાવિષે નહિતો મને નુષ્ય જાતની જે શાખામાં આપણે આવેલા છિયે તેને વિષે જળવાઈ રહેલી છે. બેશક મનુષ્ય વિચારના પ્રારંભની વચ્ચે, અને અતિ સપૂર્ણ છંદમાં અને અતિ સંસ્કૃત (સંસ્કારેલી) ભાષામાં પહેલાં સ્તુતિ ભ જ રચાયાં તેની વચ્ચે કેટલાક વંશનો ગાળે પડ હશે, જે ગાળો સેકડો, બલકે હજારો વરશાથી જ ગણી શકાય એવો હશે, અને હજ જોઇયે. તે પણ જે એક વખત પણ ભાષાની સત્તા તળે મનુષ્ય-વિચાર આવ્યો હોય (ભાષાથી બરાબર જણાવી શકાય હેય) તે તેનું નૈરંતય એવું છે કે, વેદનાં ભત્રે સંભાળથી તપાસતાં, આપણી ઘણીખરી અટકળો જેટલી ખરી પડેલી જણાઈ છે તે આપણને જેટલાને માટે આશા રાખવાને સત્તા હતી તે કરતાં અતિ વધારે છે. જે પદાર્થોને આપણે એમ ગણીને જુદા કાયા હતા કે તેઓ આપણા મન ઉપર એવો વિચાર ડસાવવાને શકિતમાન છે, કે જે કાંઈ જોઈ શકાય, સાંભળી શકાય, અથવા લાગણીથી પારખી શકાય, તે ઉપરાંત તેઓમાં કાંઈક વિશેષ છે, તેજ પદાર્થો જે આપણે વેદઉપર વિશ્વાસ રાખે છે જે બારીમાંથી અસલી આયોએ અનંતતા માંહે પેહલેહલે ડેકાવી જોયું હતું” તે બારિયો તરીકે કામે લાગ્યા હતા.
અનંત વિષે સર્વથી પ્રાચીન ભાવના,
જ્યારે હું “અનંતતા” કરી કહું છું ત્યારે અનંતને તેના પ્રમા ભાજ, એટલે કે અતિશય નાના અથવા અતિશય મોટા તરીકે આપણે લેવો નહિ. જે અનંતની આ ભાવના ઘણું સાધારણ છેતે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com