________________
[ પ ]
સ્મૃતિ વિકાસના ક્રમ
સ્મૃતિને વિકાસ એકમ થતા નથી. તેનાં સાધના હાય, સ્ત્રોત હાય અને ખાધક કારણેાનું નિવારણ થાય તે પછી પણ તેને એક ક્રમ છે તે પ્રમાણે જ તેને વિકાસ થાય છે. જૈન મૂત્રામાં સ્મૃતિ-વિકાસને એક ક્રમ બતાવવામાં આવ્યા છે. તેને આપણે સ્મૃતિ-ઉદ્દેધા ક્રમ પણ કહી શકીએ. તે આ પ્રમાણે છે :—(૧) અવગ્રહ, ( ૨ ) ઈહા, ( ૩ ) અવાય કે અપાય, ( ૪ ) ધારણા અને ( ૫ ) પુનઃસ્મરણુ. આને વિગતવાર તપાસીએ :~
અવગ્રહ : સૌથી પહેલાં અવગ્રહ થાય છે. આપણે કઈ પણ ચીજ યાદ રાખવા માગીએ છીએ ત્યારે સૌથી પહેલાં તે પાને, તે તે દ્રિયાનો સાથે સહંજે સ્પર્ધા થાય છે. પછી તે ઈન્દ્રિય આંખ હાય, કાન હાય, નાક હોય, જીભ હોય કે હાથ-પગ, તે પાતપેાતાના વિષયને ગ્રહણ કરે છે. આમ વસ્તુ કે પદાર્થના ઈન્દ્રિયને થતાં પહેલા સ્પર્શને ગ્રહણુ કરવાની શક્તિ અવગ્રહ છે. તે વસ્તુને પહેલેા સ્પર્શે બરાબર ન હાય તે તેની આગળની ભૂમિકા થતી નથી કે બરાબર થતી નથી; તે ચીજ યાદ રહેતી નથી.
દા. ત. આંખ એક વસ્તુને જોઈ રહી છે. તેવામાં ખીજી વસ્તુ ત્યાંથી પસાર થાય છે કે બીજી ઇન્દ્રિયાનેા કેાઇ વિષય ચાલે છે—જેમકે સંગીત વગેરે. કાઈ વસ્તુને સ્પર્શ થાય તે તે સમયે મન એક વસ્તુને જ ગ્રહણ કરશે. તે જેમાં વધુ તન્મય હશે તેજ તેને સ્પશે. જો તે કાઈ વસ્તુને નેતા હશે તે ત્યારે સંગીત કે સ્પર્શની સ્મૃતિ તેને નહીં રહે અને તે ગ્રાહ્ય નહીં બને. એટલે જે વસ્તુને યાદ રાખવી હોય તે તરફ એકાગ્રતા સર્વ પ્રથમ કેળવવી જોઈ એ. નહીંતર આ જગતમાં એક જ ક્ષણે ઇન્દ્રિયાના એટલા બધા વિષયેા ચાલે છે કે ન યાદ કરવાનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com