________________
વિના બીજ કઈપણ નથી. એ ક્કસ વિષય હંમેશા રસપ્રદ હોય છે પણ તેનું મહત્ત્વ સમજાતું નથી ત્યાં સુધી તે નરસ રહે છે, જ્યારે તા લાભની સમજણ પડે છે ત્યારે કે એમાં એટલા ડૂબી જાય છે કે તેઓ તેમાં જ તન્મય બની જાય છે. ભૂલવા લાયક વસ્તુની સ્મૃતિ :
ઘણી વાત કે વસ્તુઓ ભૂલવા લાયક હોય છે. પણ માણસ તને યાદ કરીને મગજમાં ખોટો કચરો ભરી દે છે. તેથી સ્મરણ કરવા છે 4 વસ્તુની સ્મૃતિ દબાઈ જાય છે. એટલે જે વસ્તુને સ્મરણ કરવી અનિવાર્ય છે તે વસ્તુની સ્મૃતિ રાખવા માટે જ પ્રયત્ન કરવો જોઈએ. ઘણા લોકો એવી વસ્તુનું સ્મરણ કરવા માટે ગાંઠ વાળી લે છે. જેથી ગાંદ જોતાં તે તરત યાદ આવી જાય.
શ્રીમદ રાજચંદજી જલવા લાયક વસ્તુને ભૂલવાને પુરુષાર્થ કરતા તા. તેથી જે યાદ રાખવા લાયક વસ્તુ સમજતા તેને યાદ રાખી શકતા. એક એક માણસનું ભરતિયું ખવાઈ જવાથી એ બહુ ચિંતિત હતા. શ્રીમદજીએ તેને કહ્યું : “ભરતિયું કયાં બેવાયું છે તે હું નથી જાણતઃ પણ તેમાં જે વિગત હતી તે લખાવી દઉં !” તેમણે એ વ્યક્તિને તદ્દન ખા આંક પ્રમાણે તાકા. વાર અને કિંમત લખાવી દીધાં, નવાઈ લાગશે કે તેમણે આ બધું શી રીતે લખાવ્યું ?
તેનું કારણ એ છે કે તેમનું ચિત્ત એકાગ્ર હતું અને તેઓ ભૂલવા લાયક વસ્તુમાં ચિત્ત પરોવતા ન હતા; તાકા ખરીતી વખતે તેઓ વેપારી પાસે ઉભા હતા અને ત્યાં તેમનું ચિત્ત એકાગ્ર હતું.
રામાયણમાં સુગ્રીવ-અંગદ વગેરેનું વર્ણન આવે છે કે જ્યારે તેઓ રામ સાથે અયોધ્યામાં આવ્યા ત્યારે પોતાના ઘરે જવાનું ભૂલી જ ગયા. ત્યાં તુલસીદાસજી તેમની આ મને વૃત્તિને ઉપમા આપીને કહે છે :
जिमि पर द्रोह संतन मन माहि.
–જેમ સંત લોકો તેમના પ્રત્યે બીજાએ કરેલ દ્રહને ભૂલી જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com