________________
करत करत अभ्यास के जन्मति होय सुजन रमझ आवत जात सिल पर देत निशान
બંગાળમાં બેવદેવ નામના એક વ્યાકરણકાર થઈ ગયા. તેમણે મુગ્ધ બોધ કલાપ નામનું વ્યાકરણ રચ્યું છે. વિદ્યાર્થી અવસ્થામાં તેમની બુદ્ધિ બહુ જ મંદ હતી. તેમને યાદ કરેલું મગજમાં ટકે જ નહીં. અને કંટાળીને તેમણે ભણવાનું માંડી વાળવાને વિચાર કર્યો.
તેમના ગુરુને આ વાતની જાણ થઈ એટલે તેઓ તેમને કુવા ઉપર લઈ ગયા. ત્યાં બતાવ્યું કે જે આ પથ્થર કેટલા કઠોર છે. તે છતાં આ દેરડી વારંવાર ઘસાતાં તેની અંદર ખાડે પડી ગયો છે.
તે જોઈને બેવદેવને થયું કે “મારી બુદ્ધિ તો આટલી કઠેર નથી. હું કર પરિશ્રમ કરે તે જરૂર એ બદલાશે : ” તે દિવસથી તેણે કડ પુરપાર્થ પિતાના અભ્યાસમાં કરે શરૂ કર્યો. તેમની બુદ્ધિ ખીલતી ગઈ કતિના પડદા ખુલ્યા અને તેઓ પોતાના ઉદ્દેશમાં સફળ થયા.
આમ સ્વસ્થ શરીર સ્વસ્થ મન, સ્વસ્થ બુદ્ધિ (ચિત્ત), દઢ સંકલ્પ, નિડા અને સતત પુરૂષાર્થ એ સ્મૃતિ-મંદિરના આધારસ્તંભો છે. જેના ૬ ર કરેલ સ્મૃતિનું ચણતર વર્ષો સુધી સ્થાયી રહી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com