________________
૩૪
એક
ખારાકની તે શરીર ઉપર જબ્બર અસર પડે છે. તેને દાખલો લઈ એ ઃ—પ્રાચીન સમયમાં એકવાર ઝેરૂસલેમ ઉપર એબિલેશનના બાદશાહ ચઢી આવ્યેા હતેા. તે વિજય મેળવી કેટલાક યુવાનેને પકડીને પેાતાને દેશ લઈ ગયેા હતા. તેમાંથી કેટલાકને રાજસેવા યેાગ્ય બનાવવા માટે ત્રણ વર્ષ સુધી પેાતાના ખર્ચે ભણવાની તથા રહેવા-જમવાની સગવડ કરી આપી. તેણે એક રસાઈ યાને રાખી તેમના ખાનપાનની ખાસ વ્યવસ્થા કરાવી. તેને કહેવામાં આવ્યું કે આ યુવકેાની બરાબર સભાળ રાખજે, એમના ખાનપાનમાં જરાયે કરકસર કરતા નહી.
તેથી તે રસાઈ યેા દરરાજ રાજસી અને તામસી તેમ જ સ્વાદિ અને ગરિષ્ઠભાજન આપવા લાગ્યા. તેની સાથે દારૂ કે ખીજું કૈકી પીણુ પણ આપવા લાગ્યું. આવું ભેજન ખાઈ ને ડૅનિયલ નામના એક યુવક કંટાળી ગયા. તેણે સંકલ્પ કર્યો કે હું આજથી સાદે અને સાત્ત્વિક ખારાક જ લઈશ. તેણે પેાતાના વિચાર બીજા ખે–ત્રણને જણાવ્યેા. તેઓ પણ તેમાં ભળ્યા. તેમણે પોતાના અભિપ્રાય રસેયાને જણાવ્યા કે “ હવેથી અમને સાદા ખારાક જોઈ એ !”
રાઈયાએ કહ્યું: “ એમ નહીં અને ! બધાને માટે થાય છે તે જ તને મળશે. વળી બાદશાહ મને પકે। આપશે.'’
યુવકેાએ કહ્યું: “ અમે દશ દિવસ સુધી સાદા રહેશ. જો અમારું સ્વાસ્થ્ય બગડશે તેા તમારા ખારાક
શાકાહાર ઉપર
ચાલુ કરી દેશું ! '
રસાઈ ચે। માની ગયેા. દશ દિવસ પછી ચારે યુવા, ખીજા યુવા કરતાં વધારે સ્ફૂર્તિવાળા, આનંદી અને સ્વસ્થ જણાતા હતા. તેમના અભ્યાસ પણ પ્રગતિજનક હતા. રસાઈયાએ તેમને સાદ ઓરાક ચાલુ રાખ્યા. ત્રણ વર્ષ પછી આ ચારેય વિદ્યાથીઓ પોતાના વિદ્યાલયમાં સૌથી વધારે પ્રખર બુદ્ધિવાળા, સ્વસ્થ અને સુ ંદર લાગવા લાગ્યા. બાદશાહે તેમને પોતાના અંગરક્ષક તરીકે નીમ્યા. એટલે સ્વસ્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com