________________
૩૩
પૂ. મુનિશ્રી સંતબાલજીએ કહ્યું: “ક્ષેત્રવિશુદ્ધિપૂર્વકનું ધાર્યું હતું તેવું બીજ વવાઈ ચૂક્યું. એને મને અને નેમિમુનિને સંતે છે. કુદરત અને તમારા પ્રત્યક્ષ તેમજ અનેકના પરેશ પુરુષાર્થથી તે વૃક્ષ રૂપે ફળશે એવી આશા છે.”
આજની સભામાં શિબિરના વ્યવસ્થાપક શ્રી. છોટુભાઈનું વિદાય વક્તવ્ય પણ થયું.
શ્રી. છેટુભાઈનું વિદાય વખતનું વક્તવ્ય પરમપૂજ્ય ગુરુદેવ, પ્ર. નેમિચંદ્રજી મહારાજ, પૂ. દંડી સ્વામી, શ્રી. ગોસ્વામીજી, સાધકભાઈઓ તથા સાધિકા બહેન !
શિબિર આજે પૂરો થાય છે. આવતી કાલે પૂર્ણાહુતિને સમારોહ પણ છે. પણ મારે આવતી કાલે મૌન થાય છે. જેથી મારે આપ બધાની ક્ષમા આજે માંગી લેવાની છે.
જે મહાન કાર્યને ઉદ્દેશ માટે શિબિરની યોજના થઈ એ મહાન કાર્યનું બી તે સુંદર રીતે ક્ષેત્રવિશુદ્ધિ સાથે વવાયું છે અને તે કાર્ય ઘણી જ ઉત્તમ રીતે પાર પડ્યું છે. તેમાં આપ બધાના સાથ સાથે જે અથાગ પરિશ્રમ, પૂ. ગુરુદેવ તથા પુ. નેમિચંદ્રજી મુનિએ કાર્ય કૌશલ્ય સાથે સમવયોગ જાળવીને લીધે છે અને કાર્યને એક દૃષ્ટિએ તો પરિપૂર્ણ રીતે નિર્વિને પાર ઉતારેલ છે. હવે આ બીજના ચંદ્રને દિન પર દિન વિક્સાવી સમાજના બધા પ્રશ્નોને સ્પર્શીને બધાને પોતપોતાને ધર્મ સમજાવી, શીતળતા આપી આપ સૌ વિકસાવ એ જ પ્રભુ પ્રત્યે પ્રાર્થના. આ મહાન ભગીરથ કાર્ય છે. એ માટે સમય જોઈશે, સાથે પ્રભુકૃપા અને બાપ બધાને પ્રામાણિક જાગૃતિ સાથે પુરુષાર્થ જ આ કાર્યને વિકાસના પંથે લઈ જશે. પ્રભુ પાસે પ્રાર્થના કરું છું કે એ બળ આપે.
ઓ શિબિર અંગેનું બીજુ કામ, વ્યવસ્થા અને ભોજન અંગે, આ કાર્યની જવાબદારી બી. માટલિયાભાઈ તથા બહેન શ્રીમતી સવિતાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com