________________
૩૧૫
વિના અને તેમણે ઔદાર્યને ત્યાયું નહીં તે સર્વધર્મ સમન્વય આદર્શ નમૂને પૂરે પાડે છે.
કેટલાક સાધુ-સંન્યાસીઓ અને સાધ્વીઓને શિબિરની પ્રશંસા કરતા જે પત્ર આવ્યા છે તેના ઉપરથી તારવી શકાય છે કે તેઓ શિબિરની વાત સમજવા મથે છે, કંઈક કરવા પણ વિચારે છે, પણ તેમના મનમાં ભયની ગ્રંથી છે કે સમાજ ફેંકી દેતે ! વર્તુળના લોકો ન સત્યારે તે ! ! સમાજથી ઉખડી જઈએ તે ! બીજે સ્થાન ન મળે તે ! ! ! આવી ખોટી ભીતિના વિકલ્પ ઉપર શિબિરાર્થીઓએ સારી પેઠે ભુવટ કરીને ભયમુક્ત થવાનો કીમિયો શોધીને મૂક્યો છે. કામ આકરૂં તે છે. ક્રાંતિકારી સાધુઓને ન ચીલે પાડવામાં પ્રથમ ખુબ જ વેઠવું પડે છે. તે સ્વાભાવિક છે. પણ તેમ કર્યા સિવાય નવાં મૂલ્યાં સ્થાપી શકાશે નહીં. આ શિબિર-કાર્યથી મોટા મોટા જણાતા સાધુઓને હળવા આંચકે તે જરૂર લાગ્યો હશે; પણ જે ઝડપે જમાનો બદલાઈ રહ્યો છે તે ઝડપે પરિવર્તન લાવવા સિવાય છૂટકો નથી.
આજે જમાનો બદલાયો છે. સામેથી કહેવામાં આવે છે અને આવકારવામાં આવે છે કે સાધુ સંસ્થાઓ સંગઠિત અને સંકલિત બને ! જે લોકશાહીને ટકાવી રાખવી. હેય, લક્ષમી બનાવવી હોય તે તે માટે લોકોનું ઘડતર ધર્મદષ્ટિએ કરવું જોઈએ અને તે માટે પ્રગતિશીલ સાધુએ એ આ બાબતમાં પહેલ કરવી પડશે તેમણે રાજા શ્રીન કે ધનાશ્રીત થવાને બદલે ક્રાંતિપ્રિય બનવું પડશે. નહીતર રાજ્યસતા, ધર્મ સંસ્થા ઊપર ચઢી બેસશે. ધામિક ટ્રસ્ટ બિલની જેમ નવા નવા કાયદા ધર્મ સંસ્થા ઉપર કી બેસાડશે. ત્યારે રૂઢિચુસ્ત સાધુઓ મહેત કે સ્થાપિત હિત ધરાવતા સાધુઓ ચકશે. મને તે ભીતિ એ છે કે રાજ્યની કેટલીક સાચી બાબતો અંગે સામે ચડીને જે રૂઢિચૂસ્ત સાધૂઓ નીવેડો નહી આણે તે તેમને કાયદાની સામે અથડામણમાં ઉતરવું પડશે
અથવા ધાર્મિક કે કોમી રમખાણોને તે ભડકાવશે કારણકે હજુ મોટા ભાગના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com