________________
[ ૨ ]
સ્મૃતિ વિકાસના સ્રોત
બે બાળા એક માથે જન્મ્યાં, એક સાથે રમ્યાં, એક જ માબાપના હાથ નીચે ઉછ્યું; તે છતાંયે તેમાંનાં એક બાળકની બુદ્ સ્મૃતિ તીવ્ર હોય છે અને બીજાની મદ હાય છે. આનાં કારણેા ઊંડા શુથી તપાસશું તે જણાશે કેબની સ્મૃતિના સ્રોતે છે તેમાં ઘણુ અંતર છે, એમ બની શકે કે તેમાંથી તીવ્ર સ્મૃતિવાળા માટે તેનાં પૂર્વજન્મના સ ંસ્કારે સ્રોત રૂપે બન્યા હાય છે અને તેથી તેના આ જન્મની સ્મૃતિ વિકાસની સાધના ઝડપી બની શકી. અત્રે એવા સ્મૃતિ વિકાસના સ્રોત ઉપર છણાવટ કરશે.
પૂર્વજન્મના સંસ્કાર :
આ સ્ત્રોતેમાંના એક મુખ્ય સ્ર।ત છે પૂર્વજન્મના સંસ્કાર. એવી કેટલીક વ્યકિતએ જોવા મળે છે કે જેમણે આ જન્મમાં સ્મૃતિ વિકાસ માટે કઈ પણ ન કર્યું હોય; છતાંયે નાનપણથી તેમની સ્મૃતિ એટલી બધી તીવ્ર હોય છે કે તે અધરા શાસ્ત્રોના-ધર્મગ્રંથાના પાર્ટ ઝડપી યાદ કરી કડકડાટ બોલી દે છે. ધણીવાર તેમને ભણ્યા વગર પણ કુદરતી રીતે શાસ્ત્ર-જ્ઞાન કે શાસ્ત્રનુ રસ્ય યાદ રહી જાય છે.
ઘેડાં વર્ષાં ઉપર છાપામાં વાંચ્યું હતુ કે એક ૧૦-૧૨ વર્ષના વર્ષના નાના બાળકને વેદે તથા ધર્મશાસ્ત્ર માઢે છે; તે શાસ્ત્રના પાંડે। કડકડાટ ખેાલી જાય છે તેને જોવા માટે લાકે દૂરદૂરથી આવતા હતા અને તેને ધર્મ સંબંધી જે પ્રશ્નો પૂછતા તેને તે સારી પેડે તે જ્વાબ આપતા હતા.
શકરાચાર્યની સ્મરણશકિત નાનપણથી જ તીવ્રત્ર હતી. તેમને ૮ વર્ષની નાની ઉંમરે ભેાધ થઈ ગયા હતા. તેમણે નાનપણમાં સન્યાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com