________________
૨૯.
વિધવાત્સલ્ય” પત્ર પ્રયોગની ગતિવિધિ અને અનુબંધ ચતુષ્ટયની સ્થિતિને સારી પેઠે છણવા માટે એમની પ્રેરણાથી દર પખવાડિયે બહાર પડે છે. આમ ગામોમાં સારી પેઠે પ્રયોગ કરી કાર્યકરોનું પ્રાથમિક સંઘરપે સંગઠન કરી, એ બધું ધમ દષ્ટિએ સમાજરચનાનું કાર્ય આગળ ધપાવે છે.
હવે આ પછી પુ. મહારાજશ્રી શહેરે તરફ વળે છે. શહેર જ્યાં સુધી ગામડાના શે.પક રહેશે, ત્યાં સુધી ધર્મ દ્રષ્ટિએ સમાજરચના પ્રયોગમાં અનેકવિના આવશે, એ દુટિએ વિશ્વના આંતરરાષ્ટ્રીયક્ષેત્રે મુંબઈમાં પૂ. મહારાજશ્રી પધારે છે. ઘાટ પર કંતિપ્રિય સ્થાનકવાસી જૈન સંઘ આવકારે છે. ચાતુર્માસ કરાવે છે અને અહીં વિધવા સત્ય પ્રાયોગિક સંઘને પાયો નંખાય છે. એના સંચાલન નીચે ચાર સ્થળે માતૃસમાજે સ્થપાયા છે.
શહેરમાં રચનાત્મક કાર્યકરે, માતાઓ અને મધ્યમ વર્ગને જે સાંકળવામાં આવે તો સમાજરચના નિર્વિM રૂપે ચાલતી રહે. પણ એની પાછળ ૫. મહારાજશ્રીની કલ્પના એ છે કે નૈતિક ગ્રામ સંગઠન, શહેરોના માતૃસંગઠન, મધ્યમ વર્ગી સંગઠને મળીને જન સંગઠન, અને જનસેવક સંગઠન મળીને આજના રાજ્ય સંગઠન (ગ્રેસ) ની શુદ્ધિ અને પુષ્ટિ માટે સતત પ્રયત્નશીલ રહે, અને ક્રાંતિપ્રિય સાધુસંતે આ ચારેય અનુબંધ બરાબર જાળવી રાખે, બગડેલા અને તૂટેલા અનુબંધને સુધારવા-સાંધવાનું સતત કાર્ય કરે. આ ભગીરથ કાર્ય માટે યોગ્ય કાંતિપ્રિય સાધુસંન્યાસીઓ જ હોઈ શકે, તે જ વિવમાં સવગી ક્રાંતિની દિશામાં કાર્ય કરી શકે. એટલા માટે આ વર્ષે એમની પ્રેરણાથી સાધુસાધ્વી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રીતે પૂ. મહારાજશ્રીના જન્મ દિવસે ધમંદષ્ટિએ સમાજ રચનાના પ્રવાહને મેં ટૂંકો પરિચય આપ્યો છે. પુ. મહારાજશ્રી ધર્મદષ્ટિએ સમાજ રચના આખા વિશ્વને પિતાનું કુટુંબ માની વિધવાત્સલ્યને લક્ષ્યમાં રાખી પ્રયોગ કરે છે, એમાં બધાંય સારા શુભ બળોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com