________________
૨૬૪
(૫) ભારતીય સંસ્કૃતિ : વિશ્વની એક માત્ર ટકી રહેલી ઉત્તમ સંસ્કૃતિની વિશેષતા, અન્ય સંસ્કૃતિઓની તુલના તેનાં અંગોપાંગોનાં વિવેચન કરતાં પ્રવચનો.
(૬) સામુદાયિક અહિંસાના પ્રયોગો : વિશ્વને જે કઈ ટકાવી રાખનારું બળ હોય તે તે અહિંસા છે-તેને સામુદાયિક પ્રયોગ માણસની નૈતિક હિંમત છે. તે વિશ્વમાં વધતા જતા સંઘર્ષો, કલહ, અન્યાય, અનિટોને, તપ, ત્યાગ અપલિદાનના અહિંસક પ્રતીકાર વડે નિવારી શકે છે, તે અંગે ઉપાયો રજુ કરતાં પ્રવચને.
(૭) ક્રાંતિકારોનાં જીવને : માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ક્રાંતિ કરનારાં પ્રેરકબળના જીવન પ્રસંગે તેમજ ખરી ક્રાંતિ અંગે સમજણ પાડતાં પ્રવચન.
(૮) દર્શન વિશુદ્ધિ : ધર્મ, દેવ, ગુરુ, શાસ્ત્ર, લોકાચાર, અલૌકિક વાતોના નામે ચાલતી મૂઢતાઓનું વિશ્લેષણ, ઈશ્વર-અનીશ્વર, યોગસાધના, વ્યક્તિવાદ, વગેરે બાબતો અંગે દૃષ્ટિની સ્પષ્ટતા કરતાં પ્રવચનો.
(૪) વિશ્વદર્શનનાં વિવિધ પાસાંઓ : વર્તમાન યુગમાં ધર્મદષ્ટિએ વિશ્વનાં દર્શન કરવા માટે સામાન્ય ઉપયોગી વિપઈતિહાસ, ભૂગોળ, અર્થનીતિ, રાજનીતિ, વિજ્ઞાન વગેરે માનવજીવનનાં અંગેનું દિગ્દર્શન કરતાં પ્રવચને.
(૧૦) સ્મૃતિ વિકાસના માર્ગો : અધ્યાત્મ સાધના માટે દરેક સાધુ, સાધ્વી, સાધક અને સાધિકા માટે સ્મૃતિ વિકાસ કરવો જરૂરી હેઈ, તેના જુદા જુદા ઉપાયો જુદા જુદા પાસાંઓ અને પ્રયોગનાં વિવેચને.
કાર્યક્રમ પ્રમાણે સવારે થયેલાં પ્રવચને અંગે ચર્ચા ચાલુ કરવાની હતી. ચર્ચા કઈ રીતે કરી શકાય તે અંગે ખ્યાલ આપવા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com