________________
આ શિબિરના મંગલમય શુભારંભ પ્રસંગે તમે બધા જે ભાઈઓ બહેને દુરદૂરથી આવ્યાં છે તેમને મારી વિનંતિ છે કે તમે આ શિબિરને માત્ર જિજ્ઞાસાભાવથી જ નહીં પણ ટીકાની દષ્ટિથી પણ જોજો. તમે પ્રશંસાકારને બદલે ટીકાકાર થજે. શિબિરમાં જે કાંઈ ઉણપ દેખાય; તેમાં મારે, નેમિમુનિજી આ બધાને દોષ ગણજે, તેના દેશના ભાગીદાર અમને બધાને કહેજે.
આમ તે આ શિબિરમાં ભારત સાધુ–સમાજના પ્રમુખશ્રીને સંદેશ છે કે “હમ આપકે સાથ હૈ” પણ સક્રિય ભાગીદારી કેટલી
ધાવે છે એ વિચારવા જેવું છે. છેવટે પરમકૃપાળુ વનરાગ ભગવાનને હું પ્રાર્થના કરું છું કે આપણા આ શિબિરને સફળ બનાવવા માટે બળ મળે.. !”
મુનિશ્રી સંતબાલજીના પ્રવચન પછી શિબિરાર્થીઓને પરિચય કરાવવામાં આવ્યો. આવેલ આગંતુકોના આભાર સાથે શિબિરનો ઉદઘાટન સમારોહ પૂરો થયો. જે ભાઈઓ આ અંગે જાણવા માગતા હતા તેમને શિબિરને પ્રબંધ દેખાડવામાં આવ્યો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com