________________
૨૩૭
પ્રવચન
પ્રવચન અને ચર્ચાને
સાર લખવો. પ્રવચન-ચર્ચા (1) પુ.મુનિશ્રી સંતબાલજીઃ બપોરની ચર્ચાનો સાર આલેખન :
તૈયાર કરો. (૨) પૂ. મુનિશ્રી નેમિચંદ્રજી બીજું પ્રવચન તૈયાર કરવું (૩) શ્રી. મણિભાઈ પટેલઃ એક પ્રવચન પ્રાયઃ
તૈયાર કરવું. શિબિરાર્થી ભાઈ પ્રવચનની ૪૦ જેટલી પ્રતિલિપિ કાર્ય
પ્રતિ ડુપ્લીકેટમાં
તૈયાર કરવી. આર્થિક વહીવટઃ શ્રી. મણિભાઈ પટેલઃ આવક-જાવકને હિસાબ
રાખવો. શેપ પ્રબંધ: શ્રી. છોટુભાઈ મહેતા : શિબિરના પ્રબંધમાં જે કંઈ શ્રી. મીરાંબહેન: બાકી રહે તે બીજી બધી
વ્યવસ્થા કરવામાં મદદ
કરવી. ખર્ચ અને રડું :
શિબિરના સંપૂર્ણ ખર્ચ માટે શિબિર વ્યવસ્થાપક સમિતિ નીમવામાં આવેલી પણ એ જણાવતાં વર્ષ થાય છે કે સ્વતઃ પ્રેરણાથી શ્રી. મણિલાલ લક્ષ્મીચંદ વેરાએ રડાને તમામ ખર્ચ ઉપાડી લીધેલ. તે ઉપરાંત અન્ય ખર્ચ માટે ફાળો કરવામાં આવ્યો હતો.
રસોડાનો લાભ શિબિરાર્થીઓ લઈ શકતા હતા. પણ સાધુને માટે ગોચરીએ જવાની છૂટ હતી. તે મુજબ પૂ. મુનિશ્રી સંતબાલજી અને પૂ. મુનિશ્રી નેમિચંદ્રજી ગોચરીએ જતાં, તેનો ઉલ્લેખ કરે ગ્ય ગણાશે.
આમ બધી તૈયારી વચ્ચે શિબિર ઉદ્દધાટનને શુભ દિવસ ૧૪-૭-૧૧ આવી પહોંચ્યો......!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com