________________
૨૨૧
આયોજન થઈ રહ્યું છે. આમ તે આ યોજના ઉત્તમ છે અને તેથી શિબિરાર્થીઓને સારું જ્ઞાન મળી શકશે.
–શેઠશ્રી અચલસિંહ (M. P.) આગરા.
અધ્યક્ષ : સ્થા. જૈન કોન્ફરન્સ –શિબિર અંગે આપની સાથે ચર્ચા કરીશ. મને આ વિચાર ગમે છે. –સિદ્ધરાજ ઠઠ્ઠા, કાર્યકર અને ભૂ. પૂ. રાજસ્થાનના
મંત્રી, જયપુર. –ભાવન. મહાન છે. જૈન સંત ભાવના કરી શકે છે પણ કાર્યમાં તેમને ધર્મ આડે આવે છે એવો આજ સુધીને અનુભવ છે. આપે કાર્યમાં પ્રત્યક્ષ ભાગ લેવાનું નિશ્ચિત કર્યું છે તેથી દેશ અને જગતમાં કંઈક કાર્ય થઈ શકે છે. પૂજ્યવર સંતબાલજીથી એ અંગે આપને માર્ગદર્શન મળે છે તે એક આશાનું સ્થાન છે.
–રાજમલ લલવાણી, જામનેર (પૂ. ખાનદેશ) –આપનું અનુભવ જ્ઞાન મેળવવા જિજ્ઞાસુ સાધુ-સાધ્વીઓ આપના શિબિર વર્ગમાં જોડાશે એમ ધારું છું.
–પં. લાલચંદ ભગવાનદાસ ગાંધી -વડોદરા –સાધુ-સાધ્વી માટે શિબિરનું આયોજન કરે તો તે વિચાર આજે બહુ જ ઉપયોગી છે.
– પોપટલાલ રામચંદ્ર શાહ –પૂના –આપે કલ્પના કરી તે પ્રમાણે કાર્ય થઈ શકે તે પરિણામ સારું આવશે..પ્રયાસ સારો છે. મારે સહયોગ રહેશે જ. રિષભદાસ રાંકા, ભારત જૈન મહામંડળના કાર્યકર
અને જેન જગતના સંપાદક—મુંબઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com