________________
શિબિર અંગે અભિપ્રાયે અને સંદેશાઓ
સાધુ સાધ્વી શિબિર અંગે સુપ્રસિદ્ધ જૈન મુનિઓ, સાધ્વીઓ, વૈદિક સાધુ સંન્યાસીઓ, જૈન સમાજના કાર્યકર્તાઓ તેમ જ દેશના નેતાઓ, વિચારક વગેરેએ થોકડાબંધ સંદેશાઓ અને અભિપ્રાય મોકલ્યા હતા. તેમાંથી કેટલાક મહત્વના તારવીને અહીં રજૂ કરવામાં. આવે છે, જેના ઉપરથી આ આયોજનનું મૂલ્યાંકન સમજી શકાશે. વિદ્વાન જૈન આચાર્યો, સંતે અને સાદવીઝન અભિમતે
–સાધુસાધ્વી શિબિરને લેખ વિશ્વ વાત્સલ્યમાં મેં વાંઓ છે. વાત બહુ જ ઊંચી છે...સારી અને નિર્દોષ પ્રવૃત્તિ માટે તે અમારે રાજીપજ છે. કવિવર્ય પં. મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ
(સંતબાલજીના ગુરુ ) –મુંબઈમાં અનેક આચાર્યો અને મુનિવરો છે. તેમને કાર્ય સમજાવે અને સહકાર મેળ...શ્રમણ સુમુદાય.. આમાં ખૂબ સહકાર આપશે. –આચાર્ય શ્રી ગુણસાગર સૂરિજી મહારાજ–અચલગચ્છ
–શિબિરની રૂપરેખા...બહુ ધ્યાન અને ભાવથી વાંચી છે. આપનો આ પ્રયત્ન સુંદર પરિણામ લાવશે એવો વિશ્વાસ છે...પ્રગતિથી નિયમિત અવગત કરાવતા રહેજે. –આચાર્ય શ્રી તુલસીજી મહારાજ તે પંથ વ
અણુવ્રત આંદોલન પ્રવર્તક –આ યુગમાં ગૂણની પૂજા છે. ગુણનું આશ્રય શરીર છે. રત્નત્રયયુક્ત વેશ જોઈને લોકો સામ્યભાવને પ્રાપ્ત થાય તેમ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com