________________
[૪]
શિબિરમાં દાખલ થયેલ સભ્યોને સંક્ષિપ્ત પરિચય
સાધુસાધ્વી શિબિર માટે લગભગ ૧ વરસથી પ્રચાર અને સંપર્ક ર્યા પછી શિબિરમાં નીચે મુજબ ૧૫ સભ્ય-સભ્યાઓ દાખલ થયાં–
૧. પૂ. મુનિશ્રી સંતબાલજી મહારાજ ૨. પૂ. મુનિશ્રી નેમિચન્દ્રજી ૩. પૂ. દંડી સંન્યાસી શ્રી ગોપાલાશ્રમ સ્વામી ૪. ગેસ્વામી જીવણગરછ હીરાગરજી ૫. શ્રી. દુલેરામ માટલિયા ૬. શ્રી. પૂજાભાઈ કવિ ૭. શ્રી. બળવંતભાઈ મહેતા ૮. શ્રી. દેવજીભાઈ શાહ ૮. શ્રી. ડો. મણિલાલ ચુનીલાલ શાહ ૧૦. શ્રી. વાસુદેવ બ્રહ્મચારી ૧૧. શ્રી. અમૃતલાલભાઈ દડિયા ૧૨. શ્રીમતી સવિતાબહેન પારેખ ૧૩. શ્રી. ચંચળબહેન ભટ્ટ ૧૪. શ્રીમતી હારમણિબહેન માટલિયા ૧૫. શ્રી. સુંદરલાલભાઈ શ્રોફ
એ બધાને સંક્ષેપમાં પરિચય આ પ્રમાણે છે – ૧. પૂ. મુનિશ્રી સંતબાલજી મહારાજ
| મુનિ શ્રી સંતબાલજી મહારાજ સ્થાનકવાસી જૈન સંપ્રદાયમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com