________________
૧૫૧
નથી. તે કેવળ આનંદ ને આનંદ અનુભવે છે. એ ભૂમિકામાં મિત્ર કે શત્રુ બને જોતાં તેનામાં વાત્સલ્ય જ પ્રગટે છે. જગત સમક્ષ ઉપર એકસરખું સતત વાત્સલ્ય વરસાવતા રહેવાની જેની ટેવ બને છે અને તેની સ્મૃતિવાદી એટલી હદે નિર્મળ બને છે તેને આનંદમય કોષની ભૂમિકા કહી શકાય છે.
વિજ્ઞાનમય કોષની ભૂમિકામાં કેટલીક વાર માણસ ઊંડે ઊતરીને વિચાર તો કરી શકે છે કે, કર્તવ્ય શું છે? અકર્તવ્ય શું છે? છતાં કામ-ધ કરાયવિકારના હુમલાઓ તેને પજવી શકે છે. તેથી તે ભલે પડી જતો નથી, પણ તે વિચારે છે તે પ્રમાણે આચરી શક્તિ નથી. જો કે તે અનિષ-આ ચરણ કરવા ઈચ્છતો નથી પણ પૂર્વ સંસ્કારના કારણે અનિટમાં પ્રવર્તતે હેય છે. એટલે જ ગીતામાં કહ્યું છે–
सदशं चेष्टते स्वस्याः प्रकृते निवानपि ।
प्रकृति यान्ति भूतानि, निग्रहः किं करिष्यति । જ્ઞાની પુરુષ પણ પિતાની પ્રકૃતિ પ્રમાણે પ્રયત્ન કરે છે. પ્રાણીઓ પિતાની પ્રકૃતિને અનુસરે છે એટલે ત્યાં નિગ્રહ શું કરશે ? આ પ્રકૃતિના પ્રભાવ અંગે ગીતામાં કહ્યું છે કે –
प्रकृति स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः ।
ભૂતકામમિનું ઋતુમાં પ્રર્વશાત || આ આ પ્રાણી સમુહ પ્રકૃતિને વશ છે. પ્રકૃતિજન્ય ગુણોના ત્રણ પ્રકાર છે. અવગુણ, રજોગુણ અને તમોગુણ. એ ત્રણેથી આ જગત ઘેરાયેલું છે.
જૈન તત્વજ્ઞાનમાં આ અંગે એક સુંદર વાત કહેવામાં આવી છે કે “દરેક જીવમાં આઠ રૂચક પ્રદેશ હોય છે. ચારે બાજુ ગમે તે અંધકાર છવાયો હેય તેયે રૂચક પ્રદેશમાં જ્ઞાનને પ્રકાશ કાયમ રહે છે. એટલે કે તે ભાગ ઉધાડે રહે છે. ગમે તેવો પાપીમાં પાપી માણસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com