________________
- ૧૪૩
યોગી આનંદધનજી રાજામતીના ભવને આ રીતે કાવ્યમાં જ કરે છે –
મનરા વહાલા ! અષ્ટ ભવાંતર વાલહી રે, તું મુજ આત્મારામ, મુક્તિ સમું આપને રે, સગપણ ક્યાંથી શું કામ? ઘર આવો હે વાલમ! મારી આશાના વિશ્રામ
(વર આ ...!) –હે મારા વહાલા! આઠ જન્મને આપણે સંબંધ છે. તમે મારા આત્માના રામ છો. તમે મુક્તિ રૂપી સ્ત્રી સાથે સંબંધ બાંધે અને મને મૂકો એ કેમ ચાલે? મારા વાલમ! તમે ઘરે આવે – તમે મારી આશાના વિશ્રામ છે. તમારા વગર મને ક્યાં આરામ મળશે?
ટૂંકમાં બંને વચ્ચે પૂર્વજન્મ સ્મૃતિના કારણે આત્મ-સંબંધઆત્મિયતા સ્થપાય છે. રામતી પણ સંયમ માર્ગે જઈને સાવી દીક્ષા લે છે. ખરી રીતે તેમની સ્મૃતિ વધારે નિર્મળ થાય છે. આવી વ્યકિતની આત્મિયતા જગતના બધા આત્માઓ સાથે થઈ જાય છે. જેને આવું નિર્મળ સમ્યગદર્શન મળ્યું છે તે જુદાપણું કયાં અને એકપણું ક્યાં એ બંને બાબતે જાણતો અને અનુભવતે હાઈ બધા છે સાથે એકતા સાધવા છતાં નિર્લેપ રહી શકે છે. નેમિનાથ તીર્થકર આવા પુરુષ હતા. તેમણે પૂર્વ જન્મની સ્મૃતિ થતાં રજીમતી સાથે શારીરિક લગ્ન ન કર્યા પણ તેથી ઊંચે ઊઠયા. રામતીને પૂર્વ જન્મની સ્મૃતિ થતાં તેણે તેમને જ હૃદયનાથ અને આત્મનાથ માની તેમના સંન્યાસ-માર્ગનું પદ નુસરણ કર્યું. તેમણે આત્મ-લગ્ન કર્યા જયારે આઠ-આઠ જન્મ લગી તે હૃદય લગ્ન ઉપરાંત શરીર લગ્ન પણ કર્યા હતાં. તે છતાં ત્યારે અરિષ્ટનેમિએ સંયમ માર્ગે આત્મ-લગ્ન કે, ત્યારે રામતીને પણ છેવટે અપરંપાર સતેલ મળે. જેથી તે રથનેમિ જે૫ પથ-વિચલિત થનાર યોગીને પણ નિર્વિકાર કરી. ક્યાંય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com