SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ નાબૂદ કરવા તૈયાર થઈ ગયા. આમાં ભગવાન મહાવીરની વિશ્વાત્મા પ્રત્યે એટલી તીવ્ર શ્રદ્ધા હતી, એટલે જ આ કામ પૂરું થયું. આમ વ્યક્ત અને અવ્યક્ત જગતને મેળ પડી ગયે. ચેતનાની એકાગ્રતાથી જ એટલે કે આંતરિક અવધાનથી ! અભિગ્રહ તે એમને બાહ્ય પ્રયોગ હતે. એટલે અહીં અવધાનને અર્થ થાય છે અવ્યક્ત જગતની સ્મૃતિમાં જે ચીજ પડેલી છે તેને એકાગ્રતા વડે બહાર લાવવી. અથવા આજુબાજુના જગતની સ્મૃતિને ધારણ કરવી; કેન્દ્રિત કરવી. જે કાંઈ પિતાને મળ્યું, તે ધારણ કરી રાખ્યું છે તે જ્ઞાનને આખા જગતને આપવું; બહાર લાવવું-પ્રગટ કરવું, તેને પણ આંતરિક અવધાન કહી શકાય. આમ બાહ્ય-અવધાનની શક્તિને અંતરાભિમુખ કહી, જ્ઞાન, તપ, સંયમને ઉન્નત કરવાં એ જ આંતરિક અવધાનનું રહસ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034813
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy