________________
શિક્ષકને યાદ આવી જશે; યાદ આવશે. સાથે જ
તે
ગાંધીજીને યાદ કરતાં તેમની પેાતડી કેવી રીતે ખેલતા તે પણ યાદ આવી જશે.
સાહચય એક એવા આધાર છે કે જેને લીધે એક વસ્તુને જોતાં તેની સાથે વિચારેલ કે જોડાએલ બીજી વસ્તુ યાદ આવી જાય છે. તે અંગેની વાર્તા પણ યાદ આવી જાય છે. રામ ચાખડીમાં નહાતા પણ ભરતજીને ચાખડી જોતાં રામ યાદ આવી જતા.
એક સાથે બધી વસ્તુઓ જોઈ શકાતી નથી. પણ એક વ્યક્તિને યાદ કરતાં, તેના માથે શુ હતુ, પગમાં શું હતું, એ બધુ તેમ જ તેના સગાસબંધીએ બધા યાદ આવી જાય છે. તે માટે સર્વપ્રથમ આંખે અંધ કરવી જોઈ એ અને પછી યાદ કરવાની આદત કેળવવી ોઈએ. હવે જ્યારે કાઈ પહેલાં મળેલા માણસ મળશે તે પ્રથમ તેને ચહેરે। યાદ આવશે અને એમ થશે કે, “આને મેં ક્યાંક જોયલે છે! '' પછી વિગતા યાદ આવશે અને ધીમે ધીમે તમે યા કરીને કહેશેા : “ અરે તમે ... ! તમને મે ફલાણા સ્થળે, ફલાણા વેશમાં જોયા હતા; ખરું ને! તમે લાણાના મિત્ર થાએ.” એમ કરતા કરતા તમે તેની ઘણી વાતેા કહી જશે.
*
આ અભ્યાસ સરળ છે. પ્રણાલિ પણ સહેલી છે. સાહચય ને સુદૃઢ બનાવવા માટે ઓળખાણ ' પદ્ધતિના ઉપયાગ કરી શકાય. કોઈ વિષય, વસ્તુ કે નામના પ્રથમ પરિચયમાં જ એક ખારીક સર્વેક્ષણ વડે તેની ભિન્નતાને પકડી લેવી જોઈ એ. જે તેને બીજી વસ્તુથી અલગ કરતી હોય. એ સરખી વસ્તુ એક સાથે જોતાં કેટલીક વાર તેમાં ભેદ પાડવા મુશ્કેલ થઈ જાય છે. તે વખતે તેને કદ પ્રમાણે ક્રમમાં રાખીને યાદ કરવાથી તેમનેા ભેદ પાડી શકાશે. દા. ત. એ ચેાપડીએ એકસરખી લાગે છે. પણ એકના પૂઠાંનું બાઇન્ડિંગ ખરબચડુ છે. બીજાનું સારુ છે. આ એળખાણુ એટલે કે પ્રત્યભિજ્ઞાન વડે એ ચાપડીઓને જુદી જુદી તારવી શકાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com