________________
આ ફયુડલ-વ્યવસ્થા યુરોપમાં પ્રવર્તતી હતી ત્યારે મધ્યસ્થ તંત્ર કે રાજ્યતંત્ર જેવું ન હતું. વ્યવસ્થા જાળવવા માટે પોલિસ ન હતી. જમીનદારો લડ ગણાતા અને ખેડૂતો તેમના આસામી કે દાસ ગણાતા. જમીનદાર રક્ષણને ભાર ઉપાડો અને ખેડૂતે તેને ખેતીની ઉપજમાંથી તેને ભાગ આપતા. આમ આ આખી યુડલ વ્યવસ્થા, જેની જેટલી જમીન તે પ્રમાણે હતી. તેમાં ક્યાંયે વ્યવસ્થા કે સમાનતા ન હતી. પરિણામે લોર્ડથી લઈને રાજા સુધીને, તેમજ ચર્ચને-બિશપથી લઇને નાના કાર્ડિનલ (કર્મચારી ને જે ગરીબ પ્રજા ઉપર જ પડતો હતો. અનાજ પેદા કરવાનું કે રોજગાર કરવાનું કોઈ પણ કાર્ય કોઈ પણ લોર્ડ કરતો ન હતો. તેઓ યુદ્ધ, શિકાર, મનોરંજન, ઘોડેસ્વારી વગેરેમાં જ જીવન ગાળતા હતા. કાયદે તેમના ઘરને હતો અને તેઓ જે કાંઈ પણ માંગે છે. નીચલા થરના લોકોને આપવું પડતું. જે કાયદા હતા તે એ લોકોએ બનાવેલા હેઈને તેમની તરફેણના હતા.
એક રીતે આ વ્યવસ્થા અકળાવનારી હતી અને તે કો પૂર્ણ નહીં પણ અંશતઃ સ્વતંત્ર થવા માટે વિચારતા થયા. ખેડૂત ઉપરાંત કારીગર અને વેપારીઓ હતા તેઓ લડૅના આસામ ન હતા. ધીમે-ધીમે વેપાર વધવા લાગ્યો અને કારીગરોનું પણ મહત્વ વધવા લાગ્યું. તે છે કે પૈસાદાર થવા લાગ્યા તેથી મોટા મોટા-લોર્ડે તેમની પાસેથી રકમ ઉછીની લેવા લાગ્યા; તેના બદલે તેમણે કેટલાક હકક મેળવ્યા. આમ લેડેની સત્તા નબળી પડી. આના પરિણામે લેડેના કિલ્લાની પાસે સ (આસામી) લોકોના માટીના ઝૂપડાં સાથે ગિલ્ડહેલ (મહાજન ગૃહ) તેમજ નાના નાના કસબાઓ અને દેવળો પણ ઊભાં થતાં ગયાં. આગળ જતાં આ મહાજન-ગૃહ નગરગૃહોમાં ફેરવાઇ ગયા.
ધીમે ધીમે કેલોન, કફ, હેબર્ગ નામનાં શહેરો વધવા લાગ્યા. ત્યાં વેપારીઓ અને કારીગરોનું બળ હતું. તેમની સામે ફયુડલ લોર્પો આર્થિક દષ્ટિએ સશકત ન હતા. જર્મની અને ઉત્તર ઈટાલીમાં આવાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com