________________
થયું. પવિત્ર સામ્રાજ્યની પકડ ઢીલી થઈ ત્યારે સ્વતંત્ર રાજ્ય ધીરેધીરે આકાર લેવા લાગ્યાં.
એ વખતના રાજ્યોમાં આજના જેવી રાષ્ટ્રભક્તિ ન હતી. ધર્મભાવના વધારે હતી. મુસલમાને પિતાને મુસ્લિમ જગતના અંગ માનતા, ખ્રિસ્તીઓ પિતાને ખ્રિસ્તી-સમાજના અંગ માનતા. તેમના
ખ્યાલ સ્પષ્ટ ન હતા તેમજ રેજિન્દા જીવન ઉપર તેની ઓછી અસર હતી. જો કે ખાસ પ્રસંગે પડતા ત્યારે બન્ને ધર્મોના નામે ઝનૂન ભરી દેવામાં આવતું.
જેમના ઇતિહાસમાં આપણે એક વાત જોઈ કે “સત્તા બળવાનની.” એ પદ્ધતિના કારણે ત્યાંનું પતન થયું. વ્યવસ્થા પડી ભાંગી અને અરાજકતા તેમજ જોરજુલ્મો વધી ગયાં. જબરા લેકો હાથમાં આવે તે પચાવી પાડવા લાગ્યા. બળવાન લૂંટારૂઓએ પિતાના ગઢ બનાવ્યા અને ત્યાંથી તેઓ દરોડો પાડવા લાગ્યા. તેઓ સામાન્ય પ્રજાને રંજાડતા હતા તેમજ કયારેક બીજા કિલ્લાના લોર્ડ (માલિક) સાથે પણ તેમને લડવું પડતું. ગરીબ ખેડૂતો અને મજૂરોને સહુથી વધારે રહેવું પડતું હતું. અંતે આ લોકોને સંગઠિત બનીને લૂટારૂ સરદારે (બેરજ ) સાથે સંધિ કરવી પડી. તેમાંથી એક “ફયુડલ સીસ્ટમ” નવી સમાજપદ્ધતિ અમલમાં આવી. જે બેરેન લે કો ન રંજાડે, લૂંટે કે તેમના જેવા બીજા પાસેથી તે લેકોના વર્ગનું રક્ષણ કરે છે તેમણે પિતાની ખેતીની અમૂક ઉપજ આપવી કે અન્ય સેવા આપવી એમ તેમણે નક્કી કર્યું. એવી જ રીતે નાના કિલ્લાને લોર્ડ મોટા કિલાના લોર્ડ સાથે સમાધાન ઉપર આવ્યો. નાને લેર્ડ, ખેડૂત ન હોઈને તેણે જરૂર પડે લશ્કરી મદદનું વચન આપ્યું. આમ પ્રજાથી ઉપર નાનો લોડ, તેની ઉપર મોટો લોર્ડ અને તેનાથી આગળ નેબલ તેમજ સહુથી ઉચે રાજા આ ફયુડલ સીસ્ટમમાં આવતો. આ યુડલ પ્રથાને સંબંધ સ્વર્ગમાં પણ બાંધ્યો. જ્યાં ક૯૫વામાં આવ્યું કે ઈશ્વર તેમને (દેવ) વરિષ્ઠ લોર્ડ હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com