________________
પણ સત્તાની સાઠમારી તો ચાલુ જ રહે છે. હવે પિપ મોટે કે સમ્રાટ ? તે અંગે ઘણી સદીઓ સુધી ઝઘડો ચાલતો રહ્યો. કારણ કે બને પૃથ્વીની ઉપર ઈશ્વરના પ્રતિનિધિ મનાતા હતા. સમ્રાટ રાજકીય બાબતે સંભાળતો તે પિપ ધામિક? પણ ધાર્મિક સામ્રાજ્યના સમ્રાટ થયા પછી યુરોપમાં દરેક રાજયમાં રાજામાં દૈવી ગુણોનું આરોપણ કરવામાં આવ્યું. નાનપણથી જ રાજાને દેવ માનીને લોકોને સત્તા આગળ નમવાનું. આ રીતે યુરોપમાં ચાલ્યું. તે પ્રેમના કારણે નહીં પણ ભયના કારણે જ. અંગ્રેજોને રાજા હજુ પણ ધર્મ રક્ષક ગણાય છે.
પાપ અને પવિત્ર રાજ્ય સમ્રાટ શમેનમાં વાંધો પડે. શોલમેને બગદાદના ખલીફા હારૂન-ઉલ-રસીદની મદદ માંગી. આ તરફ કોન્ટેન્ટીપલના સમ્રાટને શોમેન સાથે સંબંધ સારો ન હોતે, તે રીતે બગદાદના અબ્બાસી ખલીફા સાથે સ્પેનના સેરેસન લોકોને સંબંધ મીઢો ન હતો. આમ એક ખ્રિસ્તી અને એક આરબ સત્તા મળી, બીજી ખ્રિસ્તી અને આરબ સત્તા સામે લડવા માટે ભેગા થયા. આની પાછળ તે સત્તા સિવાય કોઈ ઉદ્દેશ નથી પણ તેને ધમને બુરખો ઓઢાડી દેવામાં આવે છે.
એક તરફ એવું જોવામાં આવ્યું કે લોકો પવિત્ર કરાશે પવિત્ર સમ્રાજ્ય, ઈશ્વર અને ઈશુના પ્રતિનિધિ તરીકે પિપની વાત કરતા હતા ત્યારે બીજી તરફ પશ્ચિમ દુર્દશા તરફ ઘસડાઈ રહ્યું હતું. શેર્લમેનના અમલ પછી થોડા જ વખતમાં ઈટલીની હાલત બગડતી ગઈ. ઘણા ઉપજે તેવા ચારિત્રહીન લોકોનું સ્થાન રોમ બની ગયું, પિપની પસંદગી મનફાવે તેમ થતી અને તેને સ્થાનભ્રષ્ટ પણે લોકો કરતા હતા.
શર્લમેન ઈ. સ. ૮૧૪માં મરણ પામ્યો. તે વખતના પવિત્ર રોમ સામ્રાજ્યમાં ક્રાંસ, બેલ્જયમ, હેલેન્ડ, વીટઝરલેંડ, અર્ધ જર્મની, અર્ધ ઈટાલી એટલા દેશ હતા. બધે અરાજકતા હતી. શોલમેનના મરણ બાદ તે ભાગલા રૂપે વિકસીને ફાંસ અને જર્મની સ્વતંત્ર થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com