________________
પર
પુરુષ, સ્ત્રીઓ અને બાળકોને ગુલામ બનાવવા માટે હુમલાઓ લઈ જવામાં આવતા. એટલે તે કાળની સંસ્કૃતિના કલંકરૂપ પિતાની સમૃદ્ધિ, માટે લડાઈ, લૂંટફાટ અને નિર્દયતાપૂર્વક ગુલામ બનાવવાની અમાનુષિક રીતે અજમાવવામાં આવતી હતી.
રેમના રાજ્યને વિસ્તાર વધતે ગયો તેમ તેમ, રેમના ઘણા નાગરિકો રોમથી દૂર દૂર રહેવા લાગ્યા. આજના પ્રતિનિધિ શાસનને તેમને ખ્યાલ ન હતો. નગર-રાજ્ય પ્રણાલિકા હાઈને રોમમાં રહેલા માણસે જ મતાધિકારનો ઉપયોગ કરી શકતા. મતદારોમાં વધારે સંખ્યા પ્લેલિયોની હેવા છતાં તેમને લાંચ આપીને પેટ્રીશિયને તેમને પિતાને મત ખરીદી લેતા.
જેમ રેમની સત્તા ઈટલીમાં વધતી જતી હતી તેમજ ઉત્તર આફ્રિકામાં કાર્યેજની સત્તા જામતી જતી હતી. આ લોકો કિનીશીયન વંશના હતા. તેઓ વહાણવટીઓ કે ચાંચિયા-વેપારી તરીકે વધારે પ્રસિદ્ધ હતા. તેમનું તંત્ર પણ પજાસત્તાક ગણી શકાય; પણ તે વિશેષ પ્રમાણમાં કુલીનનું તંત્ર-નગર રાજ્યનું તંત્ર–હતું. તેમાં ગુલામેની મોટી વસતિ હતો. રોમ અને કાથેજ વચ્ચે સંધિ થઈ હતી પણ તે લાંબા કાળ સુધી ટકી નહીં. થોડા સમય બાદ બન્ને રાષ્ટ્રો વચ્ચે તીવ્ર હરિફાઈ અને લડાઈ જાગી. બન્ને મહત્વાકાંક્ષી હતા. લગભગ ૧૦૦ વર્ષ કરતાં વધારે બન્ને વચ્ચે વિગ્રહ ચાલ્યો. બને જંગલીઓ જેમ લડયા. પરિણામે વિશાળ જનસમુદાય દુઃખમાં આવી પડ્યો. એમની. વચ્ચે ત્રણ યુદ્ધો થયાં. જે “યુનિક” યુદ્ધોના નામથી સુપ્રસિદ્ધ છે.
પહેલો “યુનિક વિગ્રહ ૨૩ વર્ષ સુધી ચાલ્યો. તેમાં રોમ જીત્યું. બીજા યુનિક વિગ્રહમાં કાર્યો જે હેનિલાલ નામના પિતાના સુપ્રસિદ્ધ સેનાપતિને મોકલ્યો. તેણે પંદર વર્ષ સુધી રામને હંફાવ્યું હતું. રોમન લોકો હેનિલાલને ખુલ્લા મેદાનમાં સામનો કરતા ડરતા હતા, ખાસ કરીને ફેલિયન નામનો રોમન સેનાપતિ તેને ટાળવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com