________________
તે સમય આવે ત્યારે જ પરખાય! એવા અનઘડ અને પ્રાણી સૈનિકથી શાંતિ ન આવી શકે.”
પૂ. દંડી સ્વામી : “સિકંદર હિંદમાંથી પાછા ગયે તેનું કારણ તેણે અહીંની ભવ્ય સાધુ શક્તિ અને જનશક્તિ જોઈ..! પણ એક ધર્મદંડ કે રાજદંડ એ કામ ન કરી શકો. નેમિમુનિએ કહ્યું તેમ સાધુ સંસ્થાએ લોકસંગઠને, લેકસેવક–સંગઠન અને રાજ્યબળને સાંકળવાનું કાર્ય ઉપાડી લેવું જોઈએ.
શ્રી માટલિયા : “મેં આજે પ્રારંભમાં ૩૫૦૦ વર્ષ પહેલાંની ભારતીય અને પશ્ચિમી સંસ્કૃતિને પાયાને ફેર દર્શાવ્યો હતો. હજુ ઇતિહાસ અંગે વધુ વિચાર થશે તેમ ઘણી વાત સ્પષ્ટ થતી જશે.”
(૧૦-૮-૧)
Y Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com