________________
૪૮
ઈતિહાસ પ્રમાણે દરેક ધમને તેના સ્થાને મૂકી દઈ એ તેા ઘણું સારૂ થાય !”
પૂ. મિમુનિ : “ ભારતમાં બધી જાતિના લોકો આવ્યા અને ગેાવાયા...પણ લેાકસેવક સગાનેા અને લેકસગઢના ખરાબર ન હોવાથી રાજ્યવ્યવસ્થા ન જામી અને રાજાએ પરસ્પર લડવા લાગ્યા; અને ખુવાર થયા.”
“ મારા
શ્રી બળવંતભાઇ : નમ્ર મતે તે લેાકસગઠન ન હાવાથી પ્રજા ખાતી રહી– ખુવાર થતી રહી. તે તરફ્ સાધુ-સતે એ પણ ખૂબ ઉપેક્ષા દેખાડી હતી. આજે ભારતના સાધુએ એક થઈ રહ્યા છે તે તેમની દેારવણી પ્રજાને એવી મળવી જોઈએ કે જેથી રાજ્ય ઉપર પ્રજાને સીધા અંકુશ રહે..!”
66
શ્રી દેવજીભાઈ : “ ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓએ લેકસગઢના પાછળ લાગી જવુ જોઈએ. નહીંતર રાજ્યને પ્રભાવ વધતા જશે અને રાજ્ય ક્ષેત્રા મેટાં થતાં જશે તેમ સૈનિક અને દંડશક્તિ વધશે. તેમાં સહુને નુકશાન જ થવાનુ છે. પછી અહિંસા, નીતિ અને સત્યની વાતા કાં તે માંમાં કે મંદિર-ઉપાશ્રયેામાં જ રહી જશે અને એ સામુયિક ચાર નહીં ની શકે ! ”
શ્રી પૂંજાભાઈ : “ એટલે જ સારાં રાજ્યે પણ ભારતમાં ટકી ન શકયા. મારા નમ્ર મતે તે સાધુઓનુ પણ સંકલન ન થઈ શકયું. હેમ દ્રાચાય જેવા સમર્થ વિદ્વાન સાધુ પાકવા છતાં ગુજરાતવ્યાપી અહિંસા, દેશ-વ્યાપી ન બની શકી. જૂના કાળે પણ સાધુઓનુ સંકલન ન હતું એ વાત ઇતિહાસ કહી જાય છે!”
શ્રી દેવજીભાઈ : “ સંકલન જોઈ એ પણ તે ઘડતર પામેલું હાવુ જોઈએ. સંત વિનેાખાજી પાસે શાંતિસૈનિકામાં ઘણાં નામેા છે પણ તેમાં અણીનાં ટાંકણે પ્રાણના ભાગે ઊભા રહેનારા કેટલા હશે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com