________________
છે. અહીં ત્રણ બાજુ સમુદ્ર અને ઉત્તરમાં હિમાલય ઊંચે પર્વત... તેથી સંરક્ષણ નૈસર્ગિક રીતે થતું હતું. નદીઓ પુષ્કળ એટલે ફળ_તા આવી અને લેકો ઉદાર થયા. અલબત્ત વિદેશી આક્રમણ સામે પડકાર કર્યો ખરો પણ સામે ચડીને કદિ બહાર આક્રમણ અહીંની પ્રજાએ કર્યું નથી.
ત્યારે યુરોપ તરફ જે આર્યોની શાખા ગઈ તેણે ત્યાંના લોકોને ખતમ કર્યા. ફ્રાંસ, રોમ, ગ્રીસ વગેરે દેશમાં એ વાત સ્પષ્ટ દેખાશે અને આજે પણ તેમને એ વારસે ચાલ્યો આવે છે. હું બે હજાર વર્ષની વાત કરી રહ્યો છું જેથી ત્યાં કેવળ એક બાઈબલ, એક કુરાન કે એક જૂના કરાર સિવાય કોઈ બીજો ધર્મ ગ્રંથ મળતો નથી.
ભારતના આર્યો અને ત–વિવિધતામાં એકતા સાધવાનું શીખ્યા, સમન્વય શીખ્યા તેમજ અનૈતિકતાને વિરોધ કરતા શીખ્યા. અહીં સંતને પ્રભુ માનવામાં અડચણ નથી. તે અહીંની સંસ્કૃતિની ઉદારતા સાથે વિશેષતા છે. ઉધમ સાથે શ્રમ પણ અહીંની વિશેષતા છે. રાજા જનકથી માંડીને સાંદીપની જેવા આશ્રમોના ઋષિ-મુનિઓ પણ શ્રમિક હતા. વસ્તુ-ત્યાગ અને ગુણો ઉપર ભાર એ અહીની સંસ્કૃતિની ત્રીજી વિશેષતા છે. તેથી જીવંત માણસના આચાર ઉપર અહીં ખુબ ભાર મૂકાય છે. અશોક જેવા રાજાના અહીં ઘણું ઉદારતમ શિલાલેખે મળે છે તેમ ત્યાં સુકરાત, અરડુ (એરિસ્ટોટલ) અને પરતુ (ખે) સિવાય, સીઝર, નેપેલિયન, સીકંદર થી ટિલર સુધી તાનાશાહે મળે છે. અહીં અશેકનું ગૌરવ તેના ત્યાગ અને ધર્મના કારણે થાય છે, લડાઈઓ કે કુટિલતાના કારણે નહીં. ભારતમાં વિશ્વને ચાહનાર અને એવું આચરણ કમ્નાર વખણાય છે. જ્યારે પશ્ચિમમાં પ્રથમ સેનાપતિ અને બીજે નંબરે ઉદ્યોગપતિ જ વખણાય છે.
યુરોપમાં બે મુખ્ય બજારે છે-(૧) રૂપબજાર...જ્યાં રમણીઓનાં અંગો પાંગનું પ્રદર્શન થાય છે (૨) તલવારના ધણીઓની આસપાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com