________________
૪૧
ક્ ક્રિયાન નામને ચીની પ્રવાસી ભારતમાં આવ્યા અને તેણે તે વખતના શાસનને બહુ જ સુ ંદર રીતે ઉલ્લેખ કર્યા છે. વિક્રમાદિત્યે ૨૩ વર્ષ સુધી રાજ્ય કર્યું. ત્યાર પછી તેને પુત્ર કુમારગુપ્ત ગ.દીએ આવ્યા, ૪૫૩ના વર્ષમાં સ્કંદગુપ્ત ગાદીએ આવ્યા. કદગુપ્તને હુ લેાકેાને સામને કરવા પડયા. એકવાર તેણે તેમને હાંકી કાઢયા પછી બાર વર્ષે તે પાછા આવ્યા. ધીમે-ધીમે તેએ ગંધાર અને ઉત્તર હિંદના ઘણાખરા ભાગમાં ફેલાઈ ગયા. તેમણે બૌધ લોકો ઉપર કેર વર્તાયે. ફૂ લેાકાના મલા વધતા ગયા. તેમના સરદાર તેરમાન રાજા બની ગયા. તે ક્રુર હતા પણ તેનાથી વધારે ક્રુર તે તેને પુત્ર મિહિરગુપ્ત હતા. તેના કારણે ગુપ્તવંશ્ન ઉપર માટે ફટકો પડશે હતેા. અંતે ગુપ્તવંશના રાજા બાલાદિત્ય તેમજ મધ્ય હિંદુના રાજા યશેાવર્માની સરદારી હેઠળ થાય લેાકાએ હુશેાને હરાવ્યા. મિહિરગુપ્ત કેદ પકડાયા અને તેને દેશવટા આપવામાં આવ્યે. હુણુ લેાકેાના વશો હિંદમાં વસી ગયા, અને આર્યાં માથે ભળી ગયા. મધ્યદિ તેમજ રાજસ્થાનના કેટલાક રાજપુત કુળમાં આ હુણેના હીતે અંશ હોય એ સંભવિત છે. પછી ગુપ્તવંશ ધસાને ચાહ્યા અને અંતે તેને નાશ થયેા.
ગુપ્તયુગને આપણે હિંદુ સામ્રાજ્યવાદના યુગ તરીકે ગણાવી રાષ્ટ્રીએ. એ યુગમાં પ્રાચીન આર્ય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાનું પુનરૂત્થાન થયું. તેના કારણે ગ્રીક, કુશાન કે અન્ય વિદેશી પ્રશ્નએએ જે વિદેશી તત્ત્વા અહીંના જીવનમાં દાખલ કર્યા હતા. તેને જર પણ ઉત્તેજન ન મળ્યુ. હિંદુ ધર્મની આ નગ્નસ્મૃતિ સ્વાભાવિક રીતે બૌધ્ધ ધર્મ પ્રત્યે ઉદાર ન હતી. તેનુ કારણું એ કે એ શ્રીમત તેમજ ઉપલા વની ચળવળ હતી. ક્ષત્રિયે! કે રાજાએનું એને પીઠબળ હતુ. લોકોને વ૨વારના હુમલાના કારણે એમાં વધારે રસ ન હતેા. લોકસેવકે ઉદ,સીન તેમજ સ્વામાં મસ્ત હતા. બૌધ્ધમાં પ્રધાનપણે લાકતંત્રની ભાવના હતી જેના હિંદુ સામ્રજ્યચાહી સાથે મેળ બેસતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com