________________
૧૩
અગત્ય ઋષિ માટે એવું રૂપક મળે છે કે “તેઓ સમુદ્રને પી ગયા હતા” એનો અર્થ એમ ઘટાવી શકાય કે તેમણે સર્વ પ્રથમ વહાણોમાં સાગર પાર કર્યો હતો અને સુંદર પૂર્વના પ્રદેશો પણ જોયા હતા. આ અગમ્ય ઋષિએ કોઈ વિજય નહોતે કર્યો કારણ કે આ દક્ષિણમાં વિજય માટે નડતા ગયા પણ વેપાર, શોધખોળ કે આર્ય સંસ્કૃતિના પ્રચાર માટે ગયા હતા.
જૈનશાસ્ત્રોમાં. ઉત્તરાધ્યયન સૂત્રમાં ચંપાનગરીના નિવાસી પાલિત શ્રાવકની વાત આવે છે કે તે ચંપાનગરીથી પિડ નગરમાં વેપાર માટે ગયે હતો. તેણે વેપાર સાથે આર્ય સંસ્કૃતિને પ્રચાર કર્યો હતો. તેથી આકર્ષાઈને ત્યાંના એક વેપારીએ તેની સાથે પિતાની કન્યા પરણાવી હતી. આ ઉપરથી આર્યોમાં સંસ્કૃતિ-પ્રચારની ભાવના કેટલી તીવ્ર હતી તેને ખ્યાલ આવી જાય છે.
આર્યોએ ધીમે-ધીમે પિતાની ગ્રામ વ્યવસ્થા ખિલવી, દ્રવિડ લોકેની જની પ્રામવ્યવસ્થા સાથે તેમણે સમન્વય કર્યો ગામો લગભગ સ્વતંત્ર હતાં અને લોકો વડે મને નીત પંચાયત પંચ કે પટેલ તેને વહીવટ ચલાવતા. ઘણીવાર ઘણું ગામ કે નગરો (કસબા) ઉપર એક રાજા કે જમીનદાર શાસન કરતે. તે કાં તે પ્રજા વડે ચૂંટાને અથવા વંશ. પરંપરાગત ચાલ્યા આવતા. તેમની દેખરેખમાં નગરનું વહીવટી કામકાજ ચાલતું.
રાજ તે વખતે મુખ પુરુષ તે હને પણ પોતાની મરજીમાં આવે તેમ કરી ને ન હતું. તેને આના બનાવેલ કાયદા અને નીતિ-રીતિ પ્રમાણે ચાલવું પડતું. મનુભગવાને જે સ્મૃતિ રચી છે તેમાં ચારેય વર્ણો અને રાજા માટે અલગ અલગ નિયમો અને કાયદાઓ બતાવ્યા છે; દડવ્યવસ્થા પણ બતાવી છે. રાજા નિયમ-વિરહ કાર્ય કરતા તે તેને પણ પ્રજા દંડ આપી શકતી હતી કે પદભ્રષ્ટ કરી શકતી હતી. આમ આ પ્રજામાં એક પ્રકારનું લોચાલન હતું એટલે કે આર્યોને રાજ્ય ઉપર અમુક અંશે કાબુ હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com