________________
એટલું જ નહીં તેની પાસે પશુની જેમ કર રીતે કામ પણ લેવાતું. ગુલામ સાથે ખૂબ જ ક્રૂરતા વર્તવામાં આવતી તેમને સાંકળેથી બાંધવામાં આવતા, ક્યાંક કોઈ નાસી છૂટે તો તેને દૂર રીતે મારી નાંખવાની બધી રીતે વાપરવાની માલિકને છૂટ હતી. તેઓ સુંદરતાની પૂજા કરતા, ભાષા અને વેશ-પહેરવેશમાં નવીનતા અપનાવતા પણ, ગરીબ લેકેને જરા જેટલું પણ અવાજ ન હતું. તેમને જ્ઞાનને અધિકાર ન હતો કે મુક્તિને પણ ન હતો. માણસ અને પશુઓની સાઠમારી રાખવામાં આવતી. ટુંકમાં ધર્મની કોઈ વ્યવસ્થા ન હતી. એટલે તેમને દોરનાર કોઈ ન હતું. પરિણામે ત્યાંની સંસ્કૃતિને સદંતર અને એકદમ નાશ થયો. તેમનું ઝડપી પતન થયું કારણ કે રાજા અને પ્રજાને ધર્મ સાથે અનુબંધ ન હતો. ભારતની સંસ્કૃતિ ટકી રહી છે તેનું કારણ કે તેના દરેક પાસાંમાં, જીવન સાથે ધર્મને તાણ-વાણું જેમ વણી લેવામાં આવે છે.
એટલે વિશ્વ ઈતિહાસની ભૂમિકામાં મહત્ત્વની વસ્તુ એ જવાની છે કે તે ઈતિહાસ સાંસ્કૃતિને આગળ વધારવામાં કેટલો આધારભૂત રહ્યો છે.
ચર્ચા વિચારણ શ્રી. પુજાભાઈએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “ઈતિહાસમાં આય—અનાર્ય શબ્દો, દયાનંદ સરસ્વતીના શબ્દ પ્રમાણે ગુણોધક છે. જેમાં અત્યાર્થી પડ્યું હોય તે આર્ય અને તે ન હોય તો તે અનાર્યા ઘણા લોકો કહે છે કે અમે હિમાલયથી આવ્યા એટલે જ આર્ય એ બેટું છે.”
પૂ. નેમિમુનિ : “જૈન આગમ પન્નવણામાં આઠ પ્રકારના આર્યો બતાવવામાં આવ્યા છે. તેમાં અમુક જાતિ, કર્મ, કુળ વગેરે પરથી આર્ય થાય છે એમ બતાવ્યું છે. પણ, તેમાંયે સમ્યકજ્ઞાન, દર્શન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com