________________
વિશ્વનું અભેદ દર્શન
પરમપિતા પરમેશ્વર એક તેના છયે બાળ અનેક હળી મળી કરીએ આનંદ આનંદ આનંદ પરમાનંદ
આકાશી ઘુમ્મટનું ઘર રહીએ એક જ પૃથ્વી પર જળ, વાયુ, ફળ, ફૂલ અનાજ સરખાં સૌને જીવન કાજ
હું ને તેમાં કાંઇ ન ભેદ ભેદ તજી રહીએ અભેદ સૌ જીવને સરખાં સંવેદ ભેદ તણે પૂરા કેદ
-પૂજાભાઈ કવિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com