________________
પડે. તેણે પ્રત્યક્ષ પ્રયોગ-જ્ઞાન ઉપર વધારે ધ્યાન આપ્યું. ત્યારે ધર્મને પરોક્ષ-પ્રયોગને આધાર માન્યો. બાઈબલ-કુરાન પ્રથમથી જ જગતને ઈશ્વરકૃત માને છે ત્યારે વિજ્ઞાન જગતને ક્રમે ક્રમે વિકસિત થયેલું માને છે.
અંધકારમાં અપ્રગટ અવસ્થા પ્રકાશની હતી એમ માની કમેક્રમે કેમ વિકસ્યું એનું પૃથક્કરણ કરે છે. દા. ત. નિહારિકા તથા સૂર્યમાંથી પૃથ્વી, પાણી અને અગ્નિ; પ્રથમ “અમીબા” પછી કંપે છે, પછી પહેલ્થ થાય છે અને પછી જુદા પડે છે; એમ છવ વિષે માને છે તેથી ત્યાં ધર્મ અને વિજ્ઞાન અલગ પડે છે.
જીવનાં બાહ્ય લક્ષણે, ભારતીય તત્વજ્ઞાન સાથે કેટલાંક મળતાં આવે છે. ઉત્પત્તિ અને વિકાસ અંગે પણ કેટલીક વાતો ભારતીય તત્ત્વજ્ઞાનીઓની તથા વિજ્ઞાનીઓની મળતી આવે છે. આ બાબત ધર્મ વિજ્ઞાન વચ્ચે સુમેળ પડી રહે એવી સુંદર બાબત છે. હવે જરા વિગતમાં ઊતરીએ :
(૧) જીવનાં લક્ષણે વિજ્ઞાન પ્રમાણે
તત્વજ્ઞાન પ્રમાણે (૧) કાબેનિક ડોસાઈટ કાઢે છે અને
ઓકસીજન ગ્રહણ કરે છે. • શ્વાસોશ્વાસ (૨) હલનચલન કરે એટલે કે પિપણ મેળવે... ખેરાક લે (૩) મેળવેલાં પિષણને પ્રવાહી બનાવી શરીરવૃદ્ધિ કરે.
.. જિંદગી લંબાવવી (૪) વંશવેલે વધારે.
છે. પ્રજનન શક્તિ (૫) સંવેદન કરે.
... લાગણીઓ વેદવી આ છે શાનેન્દ્રિ અને કર્મેન્દ્રિોના અનુભવો. અહીં લગી વિજ્ઞાનીઓ અને ભારતીય તત્વજ્ઞાનીઓ સાથે છે. લાગણીઓ વેઠવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com