________________
વિખેરાય છે. આજે તે એવાં રમકડાં આતશબાજીના થાય છે કે અમુક ઊંચાઈએ જઇને તે ફૂટે છે તેમાંથી જુદી જુદી આકૃતિઓ નીકળે છે.
ભગવતે નમઃ” એવું મોટા અક્ષરોમાં લખાય છે. પુષ્પ વૃષ્ટિ જેવું થાય છે.
આજે લોકોને આ પ્રત્યક્ષ-વિજ્ઞાનની માહિતી છે. અગાઉની પ્રજાને ન હતી. એટલે તે વખતના યાજ્ઞિક લોકો એને સંબંધ દેવ-દેવીઓ સાથે જોડતા અને તે કો ઉપર જઈને નારિયેળ ફૂટી તેમાંથી કૂલ દ્રવ્યની વર્ષાને ચમત્કાર માનતા. દેવ-દેવીઓનું વરદાન માનતા. યાજ્ઞિકો ભેળા લે કોને ભરમાવતા કે કંઈક દૈવી આકૃતિ દેખાય છે કે ફૂલની વર્ષા થાય છે તે દેવે પર બતાવ્યો છે.
આમ થયજ્ઞ માથે દેવેને જોડીને યાત્તિકોએ છેતરવાને ધંધો શરૂ કર્યો. અંતરિક્ષમાં આવા પ્રયોગો દેખાતા એટલે યાજ્ઞિકોનું મહત્વ વધ્યું. આમ વહેમ ઉપર યજ્ઞ ચા–તેની સાથે ગેબી-અવાજે વગેરે ભળ્યા. બાકી આજની એલ્યુમીનિયમની કાચલીમાં દ્રવ્યો ભરીને પ્રયોગ કરાય છે અને તે વખતે શ્રીફળમાં દ્રવ્યોને ભરવા બન્નેમાં વિશેષ અંતર નથી. તે વખતના યાજ્ઞિકોની આ વસ્તુ પાછળ ગણિત વગેરે ન હતું. આજના રાસાયણિક વૈજ્ઞાનિકોએ એનું ગણિત કાઢયુંચેકસ માપ–પ્રમાણુ કાઢવ્યાં–નક્કી કર્યું અને દ્રવ્ય શક્તિ ઉપર એને પ્રયોગ કર્યો. તેમાંથી ફેટક શક્તિ પેદા કરી અને બીજા રાષ્ટ્રને ડરાવવા અને પિતે ભોગ વધારે ભોગવવા એ માટે તે સાધનને ઉપયોગ કર્યો.
દવ્યયવાળા યાજ્ઞિક પાસે આધ્યાત્મવિધા ન હતી કારણ કે તેઓ રાતદિવસ યજ્ઞ-યાગ, કર્મ-કાંડ વગેરેમાં રત રહેતા હતા. એટલે તેમણે અંધવિશ્વાસ, દેવમૂઢતા, પર્ચા વગેર વડે પિતાને મહિમા વધારવાને પ્રયત્ન કર્યો. ત્યારે આજના વૈજ્ઞાનિક રાષ્ટ્રોના હાથા બની, પિતાના ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com