________________
૧૪૫
પલટી શકે છે, પણ એ તપ માત્ર, નહીં ખાવાનું જ નથી; તેમાં તે તપના બાર જેમાં (૧) કાયાક્લેશ, (શરીરશ્રમ)(૨) સાતત્યનિષ્ઠા (પ્રતિસલીનતા) અને (૩) નિરંતર જ્ઞાન મેળવવું (સ્વાધ્યાય) એ છે. આ તપની શક્તિ, પ્રાકૃતિક પરિસ્થિતિ બદલવામાં લગાડાય તો મોટું કામ થઈ શકે છે.
ભાલમાં ખારી જમીન છે. ત્યાં કંઈ પાકતું નથી. જમીનમાં પાક આપવાની શક્તિ છે પણ ખારાશના પડોના કારણે તે કુંઠિત થયેલી છે. તેથી પહેલાં તે એ જ્ઞાન હોવું જોઈએ કે ખાર ઊભરાય છે ને કેમ નીકળે ? જે ત્યાં પાળ બાંધી અંદર નહેરનું મીઠું પાણી વહેતું કરવામાં આવે તે ખાર ઓછો થતો જાય. આમ બે-ત્રણ વરસ કરવાથી તે જમીન મીઠી થઈ શકે અને લોકોને તેને લાભ મળી શકે. આ માટે ભાલના ખેતેએ સંગઠિતમ કરવો પડે અને જરૂર પડે રાજ્યની મદદ લઈ સકે. રાજ્ય વૈજ્ઞાનિક સાધને આપે, તે કયાં ખાણ ખોદવી તેને નકશો આપે, નહેરનું આયોજન પણ કરી આપે, રચનાત્મક કાર્યકરો સતત ઉત્સાહ આપે, લેક ઘરના બાવડાં અને ત્રિકમપાવડા લઈને શ્રમયજ્ઞ કરે તે આ પ્રાકૃનિક પરિસ્થિતિમાં જરૂર પરિવર્તન થઈ શકે ! હેલેંડના નિષ્ણાતે ભાવનગર જિલ્લામાં હાલ આવ્યા છે. એ લોકોએ ત્યાંનાં ગામડાંની ખારી જમીનને મીઠી કરી આપવાનું બીડું ઝડપ્યું છે. ખારી જમીનના કારણે કઈ ત્યાં વસતું નહતું તે મીઠી થતાં લોકો વસવાં આવશે.
ઉત્તર અમેરિકામાં પેરી પાસે ટુંક ઘાસને પ્રદેશ અને તે લોકો તે ઘાસમાં તેર ચારતા હતા. એ લોકોએ પાતાળ કુવા ખાદીને જમીનને ફળક બનાવી ત્યાં ખેતી કરી અને આજે એ પ્રદેશે જગતને સધી માટે ધઉનો ભંડાર ઊભો કર્યો છે. આમ તપ વડે પ્રકૃતિને તેમણે વય કરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com