________________
૧૨૫
ખંડ પર્વત જે પર્વત બહુ જ ઉચા અને સાંકડા સપાટ હોય છે તેમનીવચમાં દરાર હેય છે. (૩) અવશિષ્ટ પર્વત–પર્વતની ખીણનો ભાગ. (૪) જવાળામુખી પર્વત-જેમાંથી જ્વાળા કે લાવા નીકળતા હેય ! પહાડેની જીવન ઉપર થતી અસરો આ પ્રમાણે ગણાવી શકાય :–
(૧) પહાડોથી રક્ષણ થઈ શકે છે.
(૨) રાજદ્વારી કારણસર કેટલીક વખત પહડ સીમા નક્કી કરવામાં સહાયક બને છે.
(૩) પહાડ ઉપર ખેતી થઈ શક્તી નથી તેથી કયારેક પૂરતું પિષણ પણ મળતું નથી.
(૪) ત્યાંની ઊંચી-નીચી જમીનના કારણે માણસો ખડતલ બને છે.
(૫) ત્યાંના કુદરતી વિવિધ સૌંદથી માણસે આકર્ષાઈ, ફરવાના હવાખાવાના સ્થાને બનાવે છે,
(૬) ત્યાં મળી આવતાં ખનિજેના કારણે માણસે અગવડ વેઠીને પણ ત્યાં રહેવું પસંદ કરે છે.
(19) ત્યાંના પહાડ ઉપરથી પડતા ધંધામાંથી વિજળી પેદા કરીને શક્તિ મેળવાય છે.
મેદાને મુખ્યત્વે બે પ્રકારનાં હેય છે. કિનારાનાં મેદાન અને અંદરના ભાગનાં મેદાને. સમુદ્રના કિનારે લગભગ દરેક સ્થળે સાંકળા કે પહેલાં મેદાને હેયજ છે. ઘણાં મેદાન સાગરનાં નેફાનેનાં કારણે ધોવાઈ જાય છે, તે ખાર બને છે. કેટલાંક નદીના કાંપના કારણે ફળદ્રુપ બને છે તો કેટલાંક કાદવવાળાં હોય છે. અંદરના ભાગનાં મેદાનમાં, નદીની માટીથી પૂરાઇ જતાં મેદાને હોય છેદા. ત. અમેરિકામાં રેડનદીની પાસે આવેલાં સરોવર નદીની માટીથી પૂરાઈ ગયાં. તે મેદાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com