________________
ભારત અને ભારત બહારના દેશોમાં ઘણાં લોકો સ્વેચ્છાએ પણ મુસલમાન બની ગયા.
ભારતને સાચા ઇસ્લામનાં પ્રારંભમાં કદિ પરિચય થયો જ નહીં પણ ઝનુની, લુંટારા મુલમાનેને પરિચય થયો હતો. અકબર જેવા બાદશાહને પરિચય જે પહેલાં થયો હોત તે જે પૂર્વગ્રહ હિંદુ મુસલમાને વચ્ચે બંધાયો તે ન બધાત. એકબાજુ જોધા બાઈ પૂજાને સામાન લઈ મંદિરે જાય અને બીજી તરફ અકબર નમાજ પઢે. તેવી સહિષ્ણુતાના કારણે હિંદુ-મુસલમાન એક થઈ ગયા હતા. જેમ શક વગેરે ભળી ગયા તેમ ભળી ગયા હતા. અકબરે તે પોતાની દીકરી હિંદુને પરણુંવવાની વાત કરેલી પણ મહંમદ ગેરીથી લઈને નાદિરશાહ
સુધીના મુસ્લીમ બાદશાહ-લૂંટારૂઓએ જે ઘા પાડયા તેને અકબર, : જહાંગીર કે શાહજહાં કાઢી ન શક્યા. ઇસ્લામીએ પણ ઓરંગઝેબથી પાછા ધર્મ ઝનૂની બન્યા. હિંદુ રક્ષાની ભાવનાથી કુંઠિત રહ્યા. પરિણામે બન્નેનું અંતર વધી ગયું.
નહીં તે હિંદુ-મુસ્લિમ સહિષ્ણુતાને પરિણામે ઘણી બાબતોમાં એક્તા પણ જોવા મળે છે. દા. ત. ધજા—નેજા, નેબત–નગારાં, બાંગ-શંખ, ખાખ-રાખ, સાંઈ ગુમાઈ જાણે કે કશો ફરક નહીં. હરિએક, ખુદાએક, ખુરાને શરણે જતાં બધા દેવ નીકળી જાય. વલ્લભાચાર્યે કહ્યું છે ! “બ્રાહ્મસબંધ સાંધે તો પાપ છૂટી જાય !” એટલે બળ વાપર્યા વિના દિને-ઈલાહીને નાને પ્રયત્ન ઈસલામીઓ તરફથી થયો. બાપુએ “સર્વ ધર્મ સમભાવ” રૂપે પ્રયાસ કર્યો, આપણે સર્વધર્મ સમન્વયી જોરદાર પ્રયાસ કરવો પડશે.”
શ્રી પૂંજાભાઈ : “ ઇતિહાસમાં દુરાગ્રહી અને ઝનની લો કોના યુદ્ધને ચિતાર જોવા મળે છે. જે તેને મનોએ રોકયાં હોત તે આ ઝઘડા ન થાત. મહમદખાં અને છ બન્ને વિદ્વાન, બનેને ઘણાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com