________________
O
મુકરર દિવસે સ્પામાં ઘણા લોકોએ માલિકી હકના દસ્તાવેજો સળગાવ્યા. એની છાપ દૂર-દૂરના દેશમાં પણ સુંદર પડી. જો કે કેટલાક અમીરે સળવળ્યા પણ લેકોનું વાતાવરણ સારૂં હેવાથી; તેમનું કંઈ ન ચાલ્યું.
પણ, સ્માર્ટ ઉપર રાજા “લાઓનીડાસ' ચઢી આવ્યા. ત્યારે એજિસ રાજાને ભાગવું પડ્યું અને છ માસ મંદિરમાં છુપાઈને રહેવું પડ્યું. રાજા લાઓનડાસે એકવાર તેને સ્નાનાગારમાં પકડી લીધે અને કહ્યું: “માલિકી હકમાં રાજ્ય ડખલ ન દેવી જોઈએ!” એ મતલબનું લખાણ લખી આપ!” તેણે સિદ્ધાંત ખાતર ન લખ્યું. કારણ કે તેના મને સત્ય કંઈક જુદું જ હતું. જમીનદારો અને અમીર-ઉમરાવોએ તેને એના બદલે મરાવી નંખાવ્યો અને સ્માર્ટ પણ પરાધીન થઈ ગયું.
એજિસની મા અને પત્નીએ પણ ત્યાં પ્રાણ છોગા. આમ આ આખું કુટુંબ પ્રાણુ–પ્રતિષ્ઠા અને પરિગ્રહ છોડી બલિદાન આપી ગયું છતાં અનુબંધના અભાવે સર્વાંગી ક્રાંતિ ન થઈ શકી પૂજા હતાશ થઈ ગઈ
“રાજ્ય આગળ, સત્તા આગળ શાણપણ શું કામનું?” એટલેજ સાર પ્રજાએ લીધે. ત્યાં સાચા ધર્થ ગુરુ હેત તે આ બલિદાનનું મૂલ્ય કેટલું વધારી મૂકત અને બલિદાન વ્યર્થ ન જાત; પ્રજા વ્યવસ્થિત થઈને રાજ્યની સામે થઈ શકત. પણ તેવું કશું ત્યાં ન થયું.”
પૂ. શ્રી. દંડી સ્વામીજીએ જાપાનના સિંગોજી ધર્મસંપ્રદાયના સ્થાપક સિતેજીને પણ જાપાનના સાંસ્કૃતિક ક્રાંતિકાર તરીકે ઉલ્લેખ કર્યો.
(૨૨-૮-૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com