________________
૭૮
ઈચ્છા ખાતર તેણે પ્રમુખપદને ત્યાગ કર્યો હતે પણ પ્રજા તેને પાછે બોલાવી લાવી હતી.
સુકરાતને જ્યારે ઝેરને ખ્યાલ ધરવામાં આવ્યો ત્યારે આ શાસનકર્તાએ કહ્યું : “તમે ગ્રીસ બહાર જાવ...તમને ઝેરને વાલે પીવાની જરૂર નહીં રહે!”
સુકરાને કહ્યું: “હું કાયદાનો ભંગ નહીં કરું. તેમજ મરવાથી બચવા માટે ભાગીશ નહીં! કાં તે તમે મને નિર્દોષ જાહેર કરે; નહીંતર હું ઝેરના પ્યાલાને અમૃત ગણી ગટગટાવી જઈશ.”
લોકઘડતર ન થાય ત્યાં લગી જેવી હોય તેવી લોકશાહી ને અપનાવવી જ રહી. આમ સુકરાત અને બીજા બે પુરૂષો તે કાળે સાંસ્કૃતિક ક્રાંતિકારી થયા છે. અનુબંધ ન હોવાથી તેમને જે અંજામ આવ્યો તે જાણવા જેવો છે.
પરિલિશમાં એક દેશ હતો. તેને એથેંસ પર વધુ મમતા હતી, તેમાંથી પ્રાંતવાદ વિકસ્યો કારણ કે તેણે બીજા રા કરતાં એથેન્સને વધારે ખીલવ્યું પરિણામે અદેખાઈ આવી, ઝઘડાઓ થયા અને અંતે ગ્રીસનું પતન થયું અને રોમના સામ્રાજ્ય તેને જીતી લીધું. ત્યાંની રાજ્યસંસ્થા લેકશાહીવાળી અને આટલી બધી અનુકુળ છતાં આ અંજામ આવ્યા.
' હવે આપણે પાર્ટીને પણ શેડો વિચાર કરી લઈએ. તે ઠિરાજ્ય હતું. ત્યાં લાઈકરગસ અને એજિસ નામના બે રાજા થઈ ગયા. તેમાં એજિસ નામને રાજવી સાર થઈ ગયો. તેણે વિચાર્યું કે ગરીબ અમીરના મોટા મતભેદોના કારણે એક દિવસ સ્માર્ટ તારાજ થશે. તેણે તેની અસમાનતા ભેદવાનું કામ રાજ્ય વડે નહીં, પણ રવેચ્છાએ કરવાનું ધાર્યું. તેણે પિતાની પત્ની અને માતાને પૂછ્યું અને માલિકી હકના કાગળિયાં બાળવા અંગે અભિપ્રાય પૂછયે. સ્ત્રીઓમાં ત્યાગ તે સ્વાભાવિક હોય છે. તેમણે “હા પાડી એટલે બન્નેને ભાયાતમાં પ્રચાર કરવા માટે મોકલી. તેની સારી અસર થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com