________________
૨૩
કારણુ કે કંસ તે મામા હતા. આમ સગપણુ પણ સાચવે છે અને સામાજિક ન્યાય પણ જાળવે છે.
તેમને ગાદી સાંપવામાં આવે છે ત્યારે શ્રીકૃષ્ણે ના પાડે છે અને કહે છે કે ગાદી મેળવવા માટે તેમણે એ કૃત્ય કર્યું નથી. ગાદી કંસના પિતા ઉગ્રસેનરાજાને જ સાંપે છે. બહુ આગ્રહ થાય છે ત્યારે તે મારપીંછ માથામાં મુકુટ રૂપે રાખી, બાકી કંચન આભૂષ્ણુ તેએ ત્યાગીને જ રહે છે. તેમણે પ્રજાને અસાથી એટલે કે દંડકિત વગર પ્રેમથી જીતી લીધી હતી. આમ પ્રજા હૃદયના પ્યાર જીતી લીધેા હતે.
આ તરફ ગેપીએ કૃષ્ણની વાટ જોતી રહે છે, પશુ કૃષ્ણને પ્રેમ વ્યાપક બની ગયા હતા. બીજી તરફ કંસના વધથી જરાસંધ ધૂંધવાઇ ઊઠે છે. તે અઢાર વાર મથુરા ઉપર ચઢાઇ કરે છે અને ભગવાન કૃષ્ણ દરેક વખતે ઉગ્રસેન રાજાની દંડશક્રિતને ટેકા આપે છે. તેમાં ગાવાળે મથુરાના સૈન્યમાં હોય છે. એટલે ગેાપીઓને ભ્રમ થાય છે કે પ્રેમની વાતેા કરનાર કનૈયા અમારા પતિ, પિતા, ભાઈ અને પુત્રા, સૈનિકાને શા માટે લડાઇમાં હોમાવે છે ? અહીં પ્રશ્ન આક્રમણ સામે પ્રત્યાક્રમણના હતા.
એવી જ રીતે યાદવે માંસાહારી હતા, દારૂડિયા હતા. આપસમાં લડતા હતા. તેમને શ્રીકૃષ્ણે કાલયવન યુદ્ધમાં સંજોતીને એક કર્યાં. પછી તેમણે યુદ્ધ છેડવાના પ્રયત્ન કર્યાં એટલે તે રણુછાડ કહેવાયા. આ કાલયવન યુદ્ધમાં મન્ચુ ઋષિનું વસ્ત્ર ખેંચવાની વાત આવે છે. એને અથ એ થયેા કે સૂતેલી ઋષિશક્તિ કે સંસ્કૃતિને તેમણે જગાડી હતી. જ્યાં સુધી ઋષિશકિત સૂતી હતી, ત્યાં લગી કાલયવન, ક્ષત્રિય શકિત સંગઠિત થવા છતાં એકલી હાઇને ટકી રહ્યો હતા. તે ઋષિશકિત જાગૃત થતાં પરાજય પામે છે.
દ્વારિકામાં કૃષ્ણે કૃષ્ણી સંધ ' સ્થાપ્યા—એટલે કે લેાકરાજ્ય સ્થાપ્યું. તેના તેઓ પ્રમુખ હતા. તેમણે એ રીતે પ્રજા–રાજ્યને ટકા
"6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com