________________ શ્રી. માટલિયા : ભાઈ સુંદરલાલે કહ્યું તેમ જીવનમાં સામાજિક જીવનમાં બ્રેક લાવવા માટે આપણે બધાએ ગુજરાત પ્રાયોગિક સંઘના સભ્ય બની જવું જોઈએ, તેમજ તેના કાર્યક્રમ અને આદેશને અપનાવવા જોઈએ. એટલે એમાંથી સંસ્થાના સંબંધો અને મહારાજશ્રીનું છેલ્વે માર્ગદર્શન એ બન્ને બાબતે આવી જશે.” [ ત્યારબાદ શ્રી. માટલિયા, ગેસ્વામીજી, શ્રી. બળવંતભાઈ શ્રી સુંદરલાલ, ઠે. મણિભાઈએ હૃદયસ્પર્શી વાત અને શિબિરના જાત અનુભવો કહ્યા અને સંતોષ વ્યક્ત કર્યો. દરેક સભ્ય શિબિરથી પિતાને ગયેલો લાભ કહી સંભળાવી અનુભવના આધારે કંઈક કરી છૂટવાની તત્પરતા દેખાડી.] (2--1) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com