________________
૨૧૭
!! (૫) બ્રાહ્મણે તેમને થતું કે સનાતન ધર્મ રસાતળે જઈ રહ્યો છે.
(૬) મુલ્લાઓ-મુસ્લિમે તેમને તેમની હયાતીમાં ખરી રીતે ન ઓળખી શક્યા.
(૭) બકાલોઃ વાણિયાઓ જે તેમની કડી ઉડાડતા.
આટલા વિરોધ છતાં તેઓ અડગ રહ્યા. હવે આપણે તેમના સર્વાગીક્રાંતિના માર્ગે વધવાનું છે.”
શ્રી. સુંદરલાલઃ “ગાંધીજીએ જાતે કરીને દેખાડયું તેમ જાતે આચરણ કરીને દેખાડવું જોઈએ. વાતવાતમાં મીઠું છેડી દીધું; પરચુરે શાસ્ત્રી જેવા કઢીની સેવા કરી અને હરિજનનું કામ જાતે કર્યું. આવી જાતમહેનત જાગવી જોઇએ. તેજ ગાંધીજીના માર્ગે કામ થઈ શકે.”
શ્રી. માટલિયા : “સો વર્ષમાં ત્રણ ક્રાંતિઓ થઈ (૧) ઔઘોગિક, (૨) રાજકીય (૩) આધ્યાત્મિક
વસતિ વધતી જતી હતી. પ્રકૃતિ-કુદરત અને માણસ લડતા હતા. કુદરતને કેપ માની કર્મ, ય, પુનર્જન્મ વગેરેને દેષ અપાતે હતું ત્યારે વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કહ્યું: “દરેક વસ્તુનું મૂળ નિયમ હોય છે ! ” આની સામે ધર્મ-મૂઢતા અને શાસ્ત્ર મૂઢતામાં પડેલાં ધર્મગુરુઓએ વિરોધ કર્યા છતાં યાતનાઓ સહીને વૈજ્ઞાનિકો ટળ્યા અને તેમાંથી ઔગિક ક્રાંતિ થઈ. . એનું પરિણામ એ આવ્યું કે ચેડાં શ્રીમતિ થઈ બાકી ગરી વધ્યા. પ્રત્યાઘાતરૂપે ઈગ્લાંડ, અમેરિકામાં રાજકીય ક્રાંતિની એક પ્રક્રિયા થઈ. ફાંસમાં બીજા પ્રકારે થઈ તે વળી રશિયામાં ત્રીજા પ્રકારે થઈ આમ સમાજવાદી, લોકશાહી, સામ્યવાદી અને વિવિધ પ્રકારની રાજ્ય-ક્રાંતિઓ થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com