________________
૧૬૨
સામાજિક ક્રાંતિની દિશામાં વેતકેતુનું નામ પણ મૂકી શકાય છે વ્યવસ્થિત લગ્ન પ્રથા મનુના કાળમાં થઇ હશે પણ તેનું બીજારોપણ શ્વેતકેતુ વખતે દેખાય છે.
રોટી-બેટી અને ભેટી (સ્પૃશ્ય-વહેવાર) આ ત્રણે બાબતના કિલ્લાઓ વેદિક ધમની અંદર ઊભા કરાયા હતા. ગાંધીજીએ તેમને સફત પૂર્વક તેડી નાખ્યા હતા એટલે ગાંધીજીને ફાળે સામાજિક ક્રાંતિને કાળે પણ જાય છે.
સે વર્ષ ઉપર મુંબઈમાં વિષ્ણુ બ્રહ્મચારી કરીને થઈ ગયા. તેમણે ગુણકર્મ પ્રમાણે જાતિવાદના સંસ્કારોને ઉપર આપ્યા હતા. અલબત્ત તેમણે સંસ્થા વડે કામ કર્યું ન હતું એટલે સામાજિક ક્રાંતિકારમાં ન ખપે.
રાજા રામમોહનરાયનું નામ પ્રિય નેમિમુનિએ બરાબર રજૂ કર્યું છે. પણ બ્રહ્મસમાજના આદિ સ્થાપક તે કેશવચંદ્ર સેન જ છે તે ધ્યાનમાં રાખવું જોઈએ. એવી જ રીતે દેવસમાજ પંજાબમાં શ્રી દેવશર્મા નામના પંડિતે સ્થાપ્યો છે. પ્રેમસમાજ પણ છે અને રાધાસ્વામી દયાલબાગ નામને ફિરકે હિંદુધર્મમાં ક્રાંતિની દિશામાં આધુનિક ફિરક ગણાય છે. આ બધી બાબતો ખ્યાલ આપવા પૂરતી રજૂ કરી છે. આ લે કે સામાજિક ક્રાંતિ કે ક્રાંતિની દિશામાં ન આવી શકે પણ તેમણે ધાર્મિક ક્ષેત્રે ભૂમિકા પૂરી પાડી છે.
વાડીલાલ મોતીલાલ શાહે મારા મન ઉપર ખૂબજ ઊંડી અસર પેદા કરી છે. ધમેં જૈન હોવા છતાં તેમણે જૈનત્વને અજવાળતું વ્યાપક સાહિત્ય આપ્યું છે. જેનાથી જૈન-જૈનેતર વર્તુળમાં નવા પ્રકાશ રેલાવી ચેતના જગાડી છે. તેમનું નામ સામાજિક ક્રાંતિકાર તરીકે ચોમજ લેવાયું છે.
શ્રી બળવંતભાઈ : “વેદવ્યાસે બ્રહ્મનિષ્ઠ શુદ્રને પણ વેદાધિકાર આપીને જરૂર સામાજિક ક્રાંતિ કરી છે. એટલે તેમણે સુમંત, મિની,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com