________________
કાંતિ પથ
પગલે પગલે સાવધ રહીને,
પ્રેમળતા પ્રગટાવ્યે
જા
અંતરને અજવાળે વીરા !
કાંતિ પથે ચાલ્યા જા.
કાંટા આવે કંકર આવે, ધમ ધખંતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે, હૈયે ધારી ચા જા;
કાંતિ પંથે ચાયે જા.
હિંમત તારી તે ના, સ્વાર્થ સામે જોતોના, ક્રાંતિ, કર્તવ્ય ને ક્રિયાશીલતાને પાઠ સૌને આપે જો;
ક્રાંતિ પંથે ચાલ્યો જા.
:
-સંતબાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com