________________
સ્વામીજીમાં ધર્મ ક્રાંતિકાર તરીકેના પાંચેય લક્ષણે હતાં. પ્રાણ પ્રતિષ્ઠા અને પરિગ્રહ છોડવાની તૈયારી તે ડગલે ને પગલે તેમના જીવન પ્રસંગોમાં દેખાઈ આવે છે, વૈદિક ધર્મમાં રહીને, તેના નિયમને ચુસ્તપણે પાળી ધર્મમાં આવેલી મૂઢતાઓનું તેમણે સંશોધન કર્યું, તેમણે જાતે ન વાડે ઊભો કર્યો ન હતે પાછળથી આર્યસમાજમાં જે કદરતા અને વટાળવૃતિ આવી તે સ્વામીજીના જીવનમાં કયાંયે ન હતી. તેમના મુસલમાન ભકતો પણ હતા. ક્રાંતિ માટે તેમણે કદિ અશુદ્ધ સાધને વાપર્યા ન હતા. બ્રહ્મચર્યમાં એટલા પાકા હતા કે તેનો દોષ જરાયે સહન ન કરતા. બ્રહ્મચર્યાની અદભૂત શકિત તેમનામાં હતી. તેમની નીચેવેલી લગેટમાંથી કોઈ પાણીનું ટીપું કાઢી ન શકતું. એકવાર તેઓ જમનામાં સ્નાન કરી પદ્માસનવાળી સમાધિમાં બેઠા હતા. એક સ્ત્રીએ આવીને તેમને ચરણ સ્પર્શ કર્યો. તરત જ તેઓ ઊભા થઈ “ ભાઈ-ભાઈ ” કહીને બાજુના જંગલમાં ગયા અને પ્રાયશ્ચિત રૂપે તેમણે ત્રણ ઉપવાસ કર્યા. આમ તેઓ મૌલિક વતનિયમે ઉપર ખૂબ જ અડગ હતા.
શ્રી જગર આદ્ય શંકરાચાર્ય બીજા ધર્મ ક્રાંતિકાર તરીકે શ્રી જગદગુરુ આદ્ય શંકરાચાર્યને લઈ શકાય. તેઓ દક્ષિણ હિંદમાં આઠમા સૈકામાં થઈ ગયા. તેમનામાં નાનપણથી જ્ઞાન તીવ્ર હતું અને વૈરાગ્ય પણ લાગે. પણ હિદુધર્મમાં તે બલાચર્યાશ્રમ વિ. ત્રણ આશ્રમે પાર કરીને જ સંન્યાસ લઈ શકાય. પણ તેમણે વૈરાગ્ય આવે ત્યારથી જ સંન્યાસ લેવામાં ન ચી પાડે
તેમને પ્રારંભમાં માતાએ સંન્યાસ લેવાની ના પાડી. પણ એકવાર એવે પ્રસંગ આવ્યો કે તેમને પગ મગરમ તળાવમાં પકડી લીધો. તે વખતે માતાએ કહ્યું કે જે આ મગરમ તને છોડી દે તો હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com