________________
ર
સૌરાષ્ટ્રમાં મેરખી પાસે ટંકારા ગામ એમનું વતન હતું. તેમનું જન્મનું નામ મૂળશંકર હતું. પિતાનું નામ પિતા શૈવમાર્ગી હતા.
કરસનજી હતું. એમના
એક વખત બાળક મૂળશ કરને તેમણે શિવરાત્રીનું વ્રત કરાવ્યું. રાત્રે બધા પૂજારી ભૂખ અને થાકથી સૂઇ ગયા હતા. મૂળશ કર એકલા જ જાગતા ખેસી રહ્યો. તેવામાં એક ઉંદર ત્યાં આવ્યે અને શિવલિંગ ઉપર ચડાવેલા પ્રસાદ ઝાપટત્રા લાગ્યા.
મૂળશંકરના મનમાં મંથન જાગ્યું : “ અરે આ શિવશ ંકર ! ત્રણે લેને બાળી શકનાર તે ઉંદરને ન હઠાવી શકે ? ”
વિચારતાં–વિચારતાં મને વેગ તીવ્ર થયા, વ્રતની ભાવના ઓસરી ગઇ, તે દિવસથી તેમણે પ્રતિજ્ઞા કરી કે શંકરના સાક્ષાત્કાર ન કર ત્યાં સુધી મૂર્તિપૂજા નહીં !”
ત્યારબાદ તેમનું મન અભ્યાસમાં લાગ્યું. નિત્ર ટુ, નિરૂકત, પૂર્વમીમાંસા અને કમ કાંડના અભ્યાસ કર્યાં. ત્યારે એ પ્રેરકપ્રસંગેા બની ગયા. એકવાર એમના સગાને ત્યાં લગ્ન હતાં. બધા લગ્નના લડાવા લઈને પાછા ફર્યાં. રાત્રે નાની બહેનને ઝાડા થયા, વૈદ્ય આવ્યા પણ કાળની ગતિને ક્રાણુ રાકી શકે ! તે બહેન બધાને મૂકીને ચાલતી થઈ !
બહેનને ગુજરી ગયે દાઢ-બે વરસ થયાં હશે કે તેમના વહાલસેાયા કાકા પણ ગુજરી ગયા. ઘરમાં હૈયાફાટ રૂદન ચાલતું હતું. પણ ખહાર મૂળશંકર ઊંડા મંથનમાં હતા : “ આ મરણ શું છે ? આમ હાલતા ચાલતા માસ એકાએક જડ ક્રમ બની જાય છે ? ''
ઉપરના ત્રણ પ્રસંગેાએ એમની જીવનની દિશા બદલી નાખી, તેમને વૈરાગ્ય આવ્યા. પિતાને જાણુ થર્તા તેમને લગ્નબંધનમાં -અધિવાનું નક્કી કર્યું. લગ્નને આગલે દિવસે તેમણે ઘરને ત્યાગ કર્યો અને છુપાતા છુપાતા તેઓ સાયલા પહેાંચ્યા. ત્યાં તેમણે નૈષ્ઠિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com