SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ આ બધા કાર્યક્રમ પાછળ એક જ હેતુ હોય છે કે જે અવાજ દબાયેલ છે તેને જાગૃત કરવાનું છે. દાંડતને ઉઘાડાં કરવાનાં હેય છે. તેમ જ જનજાગૃતિ લાવવાની હોય છે. રાત્રિને કાર્યક્રમ : દિવસના કાર્યક્રમ પછી રાત્રે, પ્રાર્થનાસભા, વાંચન વગેરે થાય છે. શુદ્ધિપ્રયોગમાં સહાયકે ? તે ઉપરાંત બહારગામની ટુકડીઓ શુદિપ્રયોગમાં સહાનુભુતિ તરીકે આવે છે. એ લેકે તે ગામનું ખાતા નથી પણ કેવળ પાણી પીએ છે. સરઘસમાં સૂત્રે ઉચ્ચારે છે અને પછી પિતાને ઘેર જાય છે. ત્યાં પ્રચાર કરાવે છે. સહાયક ઉપવાસ કરાવે છે. આમ આંદોલનનું સ્વરૂપ ચોમેર ધારણ થાય છે; અને જનજાગૃતિ આવે છે. સહાયક ઉપવાસ : હવે ઉપવાસ અંગે થોડીક ચોખવટ કરી લઈએ. ઉપવાસનું હથિયાર ગમે તે વાપરે છે તે ભારે નુકશાન કરે છે. ઘણા લોકોનું કહેવું છે કે ગાંધીજી પછી ઘડાયેલા કાર્યકરે ઉપવાસ કરે તે સમજાય છે; પણ ગમે ત્યાંથી આવેલા કે બોલાવેલા માણસે, ખેડુતે-ગોપાલકે ઉપવાસ કરવા બેસી જાય, તેમની હાજરી નોંધાય તે તે યોગ્ય છે? એમને એટલે જ ખુલાસે કરવાને કે સંવત્સરીને ઉપવાસ બધા કરી શકે, રાજા સહુ કરી શકે કે એકાદશીને ઉપવાસ બધા કરી શકે તે એજ રીતે ત્રાગાં માટે નહીં, દબાણ માટે નહીં, પણ પિતાના દોષોની શુદ્ધિ કરી, સમાજશુદ્ધિ કરવા માટે, સંસ્થા ઉપરની શ્રધ્ધાના કારણે ઉપવાસમાં બેસે તો તેમાં કોઈ જાતને દોષ નથી. વિનોબાજી ગુંદી આશ્રમમાં આવતા હતા, ત્યારે શુદ્ધિપ્રયોગના વિરોધી એક ભાઈએ પૂછયું: “જે તે માણસ ઉપવાસ કરવા બેસી જાય તે યોગ્ય ગણાય ! ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034809
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 06 Samudayik Ahimsa Prayogo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy